________________
ઇતિહાસ
: ૫:
શ્રી શત્રુંજય
૩. ચૌમુખજીનુ મદિર–સ. ૧૯૦૮માં મુંબઈવાળા શેઠ તેરુચ ખુશાલદાસે અધાવ્યું છે.
૪. વાસુપૂજ્યજીનુ મંદિર-સ. ૧૯૧૬માં કપડણવ’જવાળા શેઠ મીઠાભાઇ ગુલામદે અંધાવ્યુ છે.
૫. શ્રી પ્રભુજીનુ* મદિર-ઇલારવાળા માનદચંદ્ર વીરજીએ આ મન્દિર ખંધાવ્યુ છે. ૬. શ્રી પ્રભુજીનુ મંદિર મદિર પુનાવાળાએ બધાવ્યુ છે.
અદ્ભુત-આદિનાથજીનું મંદિર
આખા ગિરિરાજ ઉપર આ એક અદ્ભુત વિશાલ સ્મૃતિ છે. આ પ્રતિમાજી ૧૮ ફૂટ ઉં’ચી છે અને એક ઘુટણથી ખીજા ઘુંટણ સુધીમાં ૧૪૫ ફૂટ પહેાળી છે. ઉપરની ટુંકને મથાળે પાણેાસે પગથિયાં ઊંચે આ મંદિર આવે છે. જેમાં ૧૬૮૬ માં ધરમદાસ શેઠે શ્રી ઋષભદેવ પ્રભુની પાંચસે ધનુષ્યની કાયાના નમુનાના પ્રમાણમાં ડુંગરમાંથી જ મૂર્તિ કાતરાવીને અંજનશલાકા પ્રતિષ્ઠા આદિ કરાવેલ છે. આ મદિર કરતા કાટ હમણાજ કરાવી લીધેા છે. આ દેહરાથી ગિરિરાજનાં બધા ઉત્તગ શિખરા જિનમદિરની ધ્વજાએથી વિભૂષિત દેખાય છે. લગભગ આખા ગિરિરાજનું અપૂર્વ દશ્ય આપણને અહીથી બહુ જ સરસ દેખાય છે. દેવનગરનું દર્શન અહીં પૂરેપૂરું થાય છે. આ વિશાલ જિનમૂર્તિને કેટલાક લેકે અદબદજી પણ કહેતા. આ મૂર્તિને મસ્તકે પૂજા કરવા નીસરણી રાખેલી છે. અને મૂલનાયકજીની પ્રાતિષ્ઠાના દિવસે વૈશાખ વદિ ને દિવસે નવાંગ પ્રક્ષાલ, પૂજા આદિ બહુ જ સુંદર રીતે થાય છે. આ ઋષભદેવ પ્રભુની મૂતિ હું જ અદ્દભુત અને દર્શનીય છે.
પ્રેમચંદ માદીની ટુક ઊર્ફે પ્રેમાવસી
આ ૧ટુક ધાવનાર શેઠ અમદાવાદના નિવાસી હતા. સં. ૧૮૩૭માં સઘ લઇ પાલીતાણે આવ્યા હતા. ગિરિરાજના ઉપર મદિરા અધાતા જોયાં અને સાથે જ હાથી પેાળમાં નવાં મદિર ધાવવાની બધી પણ વાંચી. તેમની ઇચ્છા ગિરિરાજના ઊંચા શિખર પર ટુંક અધાવવાની હોવાથી મરૂદેવા ટુંક ઉપર સુંદર ટુંક મધાવી અને ૧૮૪૩માં સંઘ લઇ પુન: આવ્યા અને પ્રતિષ્ઠા કરી. આ ટુકમાં મેટાં સાત મશિ અને બીજી અનેક (૫૧) નાની નાની દેરી છે.
૧. ઋષભદેવનુ દહેરુ-મેાદી પ્રેમચંદ લવજીએ ૧૮૪૩માં પ્રતિષ્ઠા કરી. ૨. શ્રી પુંડરીક સ્વામિનું દેરું
""
99
૩. સહુસ્રØા પાર્શ્વનાથજીનું મંદિર—સુરતવાળા શેઠ રતનચંદ ઝવેરચંદે આ
,,
૧. આ ટુકમાં પ્રીરંગી શહેનશાહતનું માન મેળવનાર દવાળા શેઠ હીરાચંદ રાયકરણે ૧૮૬૦માં શ્રી શાન્તિનાથ પ્રભુનુ મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરી હતી. ( શત્રુજય પ્રકાશ પૃ. ૧૦૬)
7.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com