SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય : ૨૪: શ્રી મૂલચંદજી મહારાજની ભવ્ય મૂર્તિ ખિરાજમાન છે. તેમજ મૂળ મ`દિરની ડાબી તરફ એક સુંદર દેરીમાં તપાગચ્છાધિરાજ શ્રી મૂલચંદ્રજી મહારાજના પટ્ટધર મહાપ્રતાપી બાલબ્રહ્મચારી આચાર્ય શ્રી વિજયકમળસૂરીશ્વરજીની મૂર્તિ છે. તેમની પાસે જ તેમના પટ્ટધર આ. શ્રી વિજયકૈસરસૂરિજીની મૂર્તિ છે. [ જૈન તીર્થાંના અંદર એક કું'ડ છે. ખારીએથી તે એક વાવ જેવા દેખાય છે. કુ’ડના છેડા તરફ કિલ્લાની આથે ગાળાની અધિષ્ઠાયિકા કુંતાસર દેવીની મૂર્તિ છે. આ સિવાય આ ટુંકમાં રાયણ પગલાં છે, ગણધર પગલાં પણ છે તેમજ ઘણાં મદિરામાં મદિરા બંધાવનાર શેઠ–શેઠાણીએની મૂર્તિ છે. મેાતીશા શેઠ અને શેઠાણીની મૂર્તિ પણ સરસ છે. આલાભાઇની ટુંક ઊર્ફે આલાવસી આ ટુક ભાવનગર પાસેના પુરાતન ગાઘામદનિવાસી શેઠ દ્વીપચ’ભાઇ કલ્યાણજીએ સ’. ૧૮૯૩માં લાખા રૂપિયા ખર્ચીને અંધાવેલ છે. ટુકને ક્રૂરતા વિશાલ કાટ છે, દીપચંદ શેઠનું... માલ્યાવસ્થાનુ નામ ખાલાભાઈ હતુ. માટા થવા છતાંયે તેઓ ખાલ્યાવસ્થાના નામથી જ પ્રસિદ્ધ રહ્યા. આ ટુંકમાં નીચે પ્રમાણે મદિરા છે ૧. શ્રી ઋષભદેવજીનુ' મંદિર-શેઠ બાલાભાઈએ ૧૮૯૩માં બંધાવ્યું છે, ૨. પુંડરીકજીનુ :મદિર "" 39 39 ૧ ‘સિદ્ધાચળનુ’ વર્ણન’ નામના પુસ્તકમાં આ મહાપુરૂષની મૂર્તિને પરિચય નીચે પ્રમાણે આપેલ છે. “ વચલી ખારીમાં નાર્ક એક ગેાખ કાચના બારણાની છે. તેમાં ચંદ્રકુલશિરાભૂષણ મહાપ્રતાપવંત ગણિ મહારાજ શ્રી મુક્તિવિજયજી ઊર્ફે મૂલચંદ્રજી મહા રાજની આખેબ મૂર્તિ પધરાવી છે. આ મુનિરાજ આખા ગુજરાત-કાઠિયાવાડના ભવ્ય વાના મહાન ઉપકારી શાસનદ્ધિ પમાડનારા શુદ્ધ સવિઘ્ન, અઠંગ વિદ્વાન્ સ. ૧૯૪૫ માં થઇ ગયા છે. તે મુનિરાજ વૃદ્ધિચંદ્રજી, નીતિવિજયજી અને આત્મારામજી મહારાજના મોટા ગુરુભાઇ હતા. 99 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સિદ્ધાચળનું વર્ણન, પૃ. ૮૯ ) તેમના સમયમાં જૈન શાસનના તેઓ રાજા ગણાતા હતા. સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી મહારાજે પણ તેમને અંજિલ આપતાં “મુકિતગણિ સંપ્રતિ રાજા” તુ ગૌરવભયુ ́ માન આપ્યું છે. સ. ૧૯૪૫ માં એમનું સ્વર્કીંગમન થયું. ૨ અહીંના ખાડા કુંતાસરના ખાડા એવા નામથી પ્રસિદ્ધ હતા એટલે તેના અધિદાયકને અહીં મેસાર્યાં છે. ૩ આ બાલાભાઇ શેઠે મુંબઇમાં પાયની ઉપર ગાડીજીની વિશાલ ચાલી અને ગાડીજીનુ` મંદિર ખ'ધાયુ' તેમાં સારા સહયોગ આપ્યા હતા. www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy