SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૭૯ : સહસ્રકૂટની આથમણી તરફ દહેરી ૧ પ્રતિમાજી ૩ છે. એ હેરાને લગતા ગૈાખલા ૭ માં પ્રતિમાજી ૬ પગલાં જોડ ૧૧ છે. સહસ્રટની પાસે કુસલખાઇના ચામુખજીનુ દહેરુ પ્રતિમાજી ૬ છે. એ દહેરા ફરતા ગોખલા ૮ માં પ્રતિમાજી ૧૫ છે. શ્રી શત્રુંજય શ્રી રાયણપગલાનું દેહરૂ પશ્ચિમ તરફ રાયણપગલાનું દહેરૂ છે, આ પગલાં દાદાજી શ્રી આદીશ્વર ભગવાનનાં છે. શ્રી ઋષભદેવજી ભગવાન દીક્ષા લીધા પછી-પૂવ નવાણુ' વાર આવી આ તીર્થાધિરાજ ઉપર સમવસર્યા છે તે આ ઠેકાણે જ. આ ગિરિરાજની જેમ આ રાયણ પણ પ્રાયઃ શાશ્વત ગણાય છે. આ પગલાં ઉદ્ધારવાળા કરમાશા શેઠે સ`વત ૧૫૮૭ માં વૈશાક વદ ૬ ના દિવસે પધરાવેલા છે. આરસની કમાનદાર નકસીવાળી સુદર દહેરી છે. અંદર ભીંતે સુદર આરસપહાણમાં સુશેાભિત દેખાય તે રીતે સમેતશિખરજી આળેખેલ છે જે અમદાવાદવાળા શેઠ દલપતભાઈ ભગુભાઇએ કરાવેલ છે. અહાર મજુમાં જ નાના મેારની મુતિ ચુનાની છે. રાયણ વૃક્ષની નીચે એ ચાતરા ઉપર, વચમાં ઘુમટીએની અંદર, છૂટા પગલાં, ચૌમુખજી ૧૮, છૂટી પ્રતિમાજી ૨૫, કુલ પ્રતિમાજી છર તથા પગલાં જોડ ૧૮૨ છે. રાયણ પગલાંના દહેરાની જમણી તરફ નિમિવનિમ તથા પાંચ પાંડવાની દહેરી છે તથા બીજી દેરીઓ પણ છે. ગણધર મદિર શ્રી આદિનાથજીના દહેરાની ડાખી તરફ ગણધર પગલાન દહેરૂ છે. આ દહેરૂં મુલનાયકજીના દહેરાની ડાબી બાજુ પર છે. તેમાં ચેાવીશ પ્રભુજીના કુલ ગણધર ચૌદસે ખાવનની પાદુકા જોડી દહેરામાં એક પરસાળ બાંધી તે ઉપર સ્થાપેલ છે. ચાવીસ પ્રભુજીનાં પગલાં જોડી પણ સ્થાપેલ છે. તે સિવાય પ્રતિમાજી ૮, તથા પગલાં જોડ ૨૪ છે. ચાદરતનનું દહેરૂ જેમાં સુંદર એક જ સરખા આકારની ભવ્ય ૧૪ મૂર્તિઓ છે. ગણધર પગલાંના દહેરાની તથા ચૌઢરતનના દહેરાની વચ્ચે ચૌમુખજીની ઘુમટી ૧ માં પ્રતિમાજી ૪ છે, સંપઇજિનનું દહેરૂ, આ દહેરામાં વતમાન ચેાવીશી અને વીશીના પ્રભુના ( ભરતક્ષેત્રે ૨૪, મહાવિદેહે ૨૦) ખિએ પધરાવેલા છે. આ દહેરાને મૂળાજીના મંડપવાળું દહેરૂં કહે છે. આ દહેરામાં ખ'ડિત ખિ`મનું ભાયરૂ' છે. પ્રતિમાજી ૪૪ છે, મુલાજીના મંડપના ઉત્તર મારણે ગેાખલા ૩ માં પ્રતિમાજી ૩ છે. સામા પાણીના ટાંકા ઉપર પગલા જોડ ૧૨ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy