________________
ઇતિહાસ ]
: ૬૦ :
શ્રી શત્રુંજય સમયની મતિની બાહડશાહે પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રાચીન ભવ્ય મૂતિને વિ. સં. ૧૩૬૮–૧૩૬૯માં અલ્લાઉદ્દીનના સેન્ચે ગળામાંથી નાશ-ખંડિત કરી હતી. ત્યારપછી સમરાશાહે વિ. સ. ૧૩૭૧માં બૃહતપાગચ્છીય શ્રી રત્નાકરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી નૂતન ભવ્ય બિંબની સ્થાપના કરી હતી.x
" वर्ष विक्रमतः कुसप्तदहनैकस्मिन् (१३७१) युगादिप्रभु,
श्री शत्रुजयमूलनायकमतिप्रौढप्रतिष्ठोत्सवम् ॥ साधुः श्रीसमराभिस्त्रिभुवनीमाम्यो पदाभ्यः क्षिती, જાણgfમm: થવામાસિકાન ”
( શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ) આ ઉપરથી એક વસ્તુ નિર્ણત થાય છે કે બાહડશાહે વિ. સં. ૧૨૧૧માં જે તીર્થોધ્ધાર કરાવ્યો તેમાં ભવ્ય જિનમંદિર આખું નવું બનાવ્યું અને મૂલનાયક તે જાવડશાહના સમયમાં જ રાખી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મ.ના હાથથી પુનઃ પ્રતિષ્ઠા કરાવી. ત્યારપછી મુસલમાનેએ મૂતિને ખંડિત કરી અને મંદિરને અમુક ભાગ ખંડિત કર્યો. સમરાશાહે નૂતન મૂર્તિ સ્થાપિત કરી અને મંદિરને સમરાવ્યું. ત્યારપછી મુસલમાનેએ સમરાશાહસ્થાપિત મૂતિને ખંડિત કરી મસ્તક ખંડિત કર્યું. આ વખતે તો મુસલમાનોના ત્રાસને લીધે ઘણા વખત સુધી ખંડિત મૂતિ પૂજાતી રહી. ત્યારપછી મેવાડની વીર ભૂમિમાં જન્મેલા ચિતોડનિવાસી કર્મોશાહના ઉદગ્ર વિયથી તીર્થાધિરાજને પુનરુદ્ધાર થયે.
કરમાશાહે ગુજરાતના સૂબેદારને આશ્રિત બનાવેલો અને છેલ્લે તેની પૂર્ણ હાનુભૂતિ અને સહકારથી આ કઠિન જીર્ણોદ્ધારનું કાર્ય સફળ કર્યું. કરમાશાહે મંત્રીશ્વર વસ્તુપાલે સંગ્રહીત સુંદર પાષાણફલહીથી સુંદર બિંબ બનાવરાવ્યું જે આપણું સન્મુખ અત્યારે વિદ્યમાન છે. કરમાશાહે ઉદ્ધારિત ભવ્ય જિનમદિર અને તેમણે જ પ્રતિષ્ઠિત-સ્થાપિત મૂતિ અદ્યાવધિ જૈન સંઘના કલ્યાણમાં સાક્ષીભૂત-હાયભૂત થઈ રહેલ છે.
* ही ग्रहर्तुक्रियास्थान ( १३६९ । सस्ये विक्रमवत्सरे जावटिस्थापित વિશ્વ સ્ટેમ થર્વફાત ( વિવિધતીર્થક૫, શ્રી જિનપ્રભસૂરિ )
* વિષે વારે ચંદ્રદશાનીસુમિત્તે સતિ ( રૂ૭૨ ) પ્રીમૂનાથા સાધુઃ શ્રીસમો દશા” ( વિવિધ તીર્થકલ્પ ) + નીચેને લેખ પણ ઉપરના કથનને જ પુષ્ટિ આપે છે.
" तीर्थेऽत्र साधुकरमाभिधो धनी सिद्धिसिद्धितिथि १५८८ संख्ये જૈવમ[]વનવિમમુનિના ” ને કરૂ છે
(શત્રુંજય ગિરિરાજના મૂલનાયકજીના મંદિરમાં દિવાલ પર લેખ) ભાવાર્થ- સં. ૧૫૭(૮)માં કર્મશાહે શ્રી આનંદવિમલસૂરિજીના ઉપદેશથી શત્રુજય તીર્થ ઉપરના મૂલમંદિરનો પુનરુદ્ધાર કર્યો.
કાજામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com