________________
૮૨
જૈન સાહિત્ય દલીલ મુજબ પ્રાકૃત ઘસાતું ચાલ્યું નથી, પણ પિષાતું વૃદ્ધિ પામતું ચાલ્યું છે – (૧) શ્રી સિદ્ધસૂરિનું “સમતિ સૂત્ર” પ્રસિદ્ધ થયું છે. (૨) શ્રી સિદ્ધસૂરિ પછી વિ. સં. ૬૦ માં શ્રી વિમલ
સૂરિએ રચેલું પ્રાકૃત ૧૦૦૦૦ ગાથાબદ્ધ શ્રી પદ્મ
ચરિત્ર અથવા રામચરિત્ર. (૩) ત્યાર પછી વિસં. બીજા સિકાના અરસામાં થયેલા
શ્રી સિદ્ધ નાગાર્જુનના ગુરુ પાદલિપ્તસૂરિ, (પાયલિપ્તસૂરિ જેનાં નામથી નાગાર્જુને કાઠિયાવાડના શત્રુજય પર્વતની તળેટીમાં પાયલિરૂઠાણુ, સંસ્કૃત પાદલિપ્ત
સ્થાન, અને હાલનું પાયલિત્તાન, પાલીતાણું વસાવ્યાને ઐતિહાસિક ઉલ્લેખ છે) એઓએ રચેલ (હાલ મળી આવતી તેમાં પહેલી) પ્રાકૃત દેશી નામવાળા, (જે પાલિત્ત નામમાળારૂપે
ઓળખાય છે.) (૪) ત્યાર પછી થયેલા શ્રી ધર્મદાસગણુએ રચેલી “ઉપ
દેશમાળા' પ્રસિદ્ધ થઈ છેકહેવાય છે કે આ ધર્મદા સગણ શ્રી વીરપ્રભુના હસ્તદીક્ષિત શિષ્ય હતા; પણ આ ગ્રન્થમાં વિસં. પહેલા સૈકામાં થયેલા શ્રી વજ79017/lal 9121 yulai ( historical allusions ) ઐતિહાસિક સૂચવને દેખાતાં હોવાથી, અને એ પાછળથી પ્રક્ષિપ્ત થયાં છે એવું નહિ દેખાતું હોવાથી, બીજે સબળ આધાર ન મળે તે અનુમાન થાય છે,
કે એ ધર્મદાસજી આ અરસામાં કે પછી થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com