________________
સિદ્ધસૂરિ પહેલાંની ને પછીની પ્રાકૃત કૃતિઓ
ગુંથેલાં આગમ સૂત્રે ઉપરાંત શ્રી વીર પ્રભુના હસ્તદીક્ષિત શિષ્ય શ્રી વીરભદ્રગણિનાં “આતુરપ્રત્યા
ખ્યાન (આઉર પચ્ચકખાણ)” “ચતુ શરણ (ચઉસરણ)” આદિ (વિ. સં. પૂર્વે પાંચમે સકે)
પ્રસિદ્ધ થયાં છે. (૨) શ્રી વીર પછી શ્રી સુધર્માસ્વામીની ચેથી પાટે
થયેલા શ્રી શ્રિયંભવસૂરિનું “દશવૈકાલિક (વિ. સં. પૂર્વે ચેાથો સકે) પ્રસિદ્ધ થયું છે. શ્રી વીર પછી ત્રીજા સકામાં થયેલા શ્રી ભદ્રબાહુ ચૌદપૂર્વધરે રચેલ અંગે પાંગની નિર્યુક્તિઓ, તથા બીજી કૃતિઓ (વિ. સં. પૂર્વે ત્રીજે સકે) કેઈ કે પ્રસિદ્ધ થયેલી છે; કઈ કઈ હસ્તલેખરૂપે છે; અને કેટલીક નાશ પામી છે. શ્રી ભદ્રબાહસ્વામી પછી તરતમાં થયેલ શ્રી સ્મૃતિભદ્રની બહેન યક્ષાસાધ્વીને શ્રી સીમંધરસ્વામીએ આપેલી ચૂલિકાઓ “દશવૈકાલિક” આદિમાં પાછળથી નાંખેલી વિદ્યમાન છે; પ્રસિદ્ધ થયેલી છે. શ્રી વીર પછી ચેથા સૈકામાં થયેલા શ્રી શ્યામસૂરિનું “પન્નવણું (પ્રજ્ઞાપના)” (વિ. સં. પૂર્વે બીજે
સૈકે) પ્રસિદ્ધ થયું છે...ઇત્યાદિ. (b) સિદ્ધસૂરિ પછીની પ્રાકૃત કૃતિઓ
સિદ્ધસૂરિના વખતનું તથા ત્યાર પછીનું જૈન પ્રાકૃત સાહિત્ય ડુિંક જોઈએ, અને તેથી જણાશે, કે ચચગભૂત
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com