________________
૮૦
જૈન સાહિત્ય અનુમાનને બાધક પ્રમાણે છે. અર્થાત્ પ્રાકૃત (શ્રી સિદ્ધસૂરિના વારા પછી વિ. સં૦ના આરંભ પછી પણ) ઘસાવાને બદલે ઉલટી પોષાતી ચાલી છે. જે અત્યાર લગણ યથાયેગ્ય અવિચ્છિન્નપણે પિષાતી આવી છે. અત્રે શ્રી બનારસની યશોવિજયજી જૈન પાઠશાળામાં કઈ જઈને જુએ, તે ત્યાં કોઈ કોઈ યુવકે જેના પ્રકરણની આ પ્રાકૃત ભાષાને અભ્યાસ કરી રહ્યા જેશે, કેઈ તો એમાં પદ્ય પણ રચે છે. આ પ્રાકૃતમાં વિ.સં. અઢારમી સદીમાં વિદ્યમાન શ્રી યશોવિજયગણુએ “અતિ લક્ષણ સમુચ્ચય” આદિ રચેલા ગ્રંથે હમણાં જ “યશવિજય ગ્રંથમાળા” નામે શ્રી ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયા છે. શ્રી સિદ્ધસૂરિની પૂર્વે તથા ત્યારપછી થયેલી પ્રાકૃત કૃતિઓ સાથે આ કૃતિઓને સરખાવતાં પ્રતીત થશે, કે એ બધી કૃતિઓ એકજ જૈન સૂત્રપ્રકરણગત પ્રાકૃત ભાષાની છે. શ્રી સિદ્ધસરિ પૂર્વે તથા ત્યાર પછી થયેલી (શ્રીસિદ્ધસૂરિ પછી જનેની પ્રાકૃત ઘસાતી નથી ચાલી, પણ સંસ્કૃતની સાથે જ પિકાતી ચાલી છે, એ દેખાડવા) થોડીક પ્રાકૃત કૃતિઓ નામમાત્રરૂપે કાળક્રમવાર “chronologically
આપવી ઉપયોગી થશે– (a) રિદ્ધસૂરિ પહેલાંની પ્રાકૃત કૃતિઓ – (૧) શ્રી સુધર્માસ્વામીએ (વિ. સં. પૂર્વે પાંચમે સકે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com