________________
સિદ્ધસૂરિ પછીથી અત્યાર સુધીમાં પ્રાકૃતની સ્થિતિ
૭૯
પામેલુ સંસ્કૃત પ્રાકૃત સાહિત્ય ઘણું હોવું જોઇયે, એવી કલ્પના ખેાટી અથવા અસ્થાનીય નહિં ગણાય.
(૨) બીજી દલીલ એ લાવવામાં આવે છે, કે શ્રી સિદ્ધસૂરિના વખતથી જૈનાને સસ્કૃતની માહિની લાગવાથી તેનું મન પ્રાકૃત પરથી ઓછુ થવા લાગ્યું; અર્થાત્ અત્યાર સુધી તે જૈનાને પ્રાકૃતનું જ અવલ મન હતું; હવે સંસ્કૃતને માહ લાગ્યા એટલે સ્વાભાવિક રીતે પ્રાકૃતનુ પાષણ આછું થયું હાવુ જોઈએ, જે ધીમે ધીમે થતું ગયું. આવા આશયવાળી દલીલ પણ અપૂર્ણ આધારની છે. કેમકેસિદ્ધસૂરિ પછીથી અત્યાર સુધીમાં પ્રાકૃતની સ્થિતિઃ-(1) ઉપર જણાવી ગયા છીએ, તેમ શ્રી સિદ્ધસૂરિ સુધી પશુ જૈનાએ સંસ્કૃત-પ્રાકૃત અનેને એક સરખા આધાર આપ્યા છે. બેમાંથી એકેની ક્ષતિ થવા દીધી નથી; તેમ એ ક્ષતિ થવા ચેગ્ય પ્રમાદ એમનાથી થઈ શકે એમ નહોતું, નથી; કેમકે તેઓના તીથ કરાની તેમને સંસ્કૃત-પ્રાકૃત અને શિખવાની સ્પષ્ટ આજ્ઞા છે.
(2) ↓ એ ઘેાડે ન ચડી શકાય' એ ન્યાયને અવલખી, ( ગણી લીધેલા) સંસ્કૃત પર થયેલા મેહુને લઈ જૈનેામાંથી શ્રી સિદ્ધસૂરિ પછી પ્રાકૃતને સ્વાભાવિક ઘસારા લાગવા જોઈએ, એમ અનુમાની લીધું, પણ
આ અનુમાન માટે કાંઈ પ્રમાણ નથી. ઉન્નતાં એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com