________________
૭૮
જૈન સાહિત્ય પહેલાં) જેના વિશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના સંતાનીય, તેઓ પછી છઠ્ઠી પાટે થયેલા શ્રી રત્ન પ્રભસૂરિએ પ્રતિષ્ઠિત કરેલું વિદ્યમાન છે, તેના લેખ. (શ્રીમદ્ આત્મારામજીના જૈન વિષયક પ્રશ્નોત્તર અજ્ઞાનતિમિરભાસ્કર અને જૈન તત્વનિર્ણય પ્રાસાદ જુઓ.) “સિદ્ધથી શરૂ થતે એક શિલાલેખ છે, જે નિસંશય જૈનેને છે. • • દા. બુહલરે આ શિલાલેખે શેધ્યા છે, અને શ્રીમદ્ આત્મારામજીએ ઉપર જણાવેલા ગ્રંથમાં સવિસ્તર ઉતાર્યા છે. આ શિલાલેખો સંસ્કૃતમાં છે. મથુરાને પાલીમાં છે એમ દારુ બુલરનું કહેવું છે. આમ હોય તે પણ શ્રીસિદ્ધસૂરિ પૂર્વે જૈનોમાં સંસ્કૃતના પ્રચારના બીજા પુરાવા મેજુદ છે. બે હજાર વરસ પૂર્વેનું આટલું સાહિત્ય મળી આવે છે, એ સદ્દભાગ્યની વાત છે. શેષ નહિ મળી શક્ત અથવા કાળધર્મ, સડણ-પાણ-વિધ્વંસરૂપ પૌગલિક ધર્મ અથવા દેશપરના જુદા જુદા મારી-મરકી-અનાવૃષ્ટિ-અતિવૃષ્ટિ, દુભિક્ષ-પરચક્ર-સંગ્રામ આદિ વિપ્લવેને લઈ નાશ
ગિરનાર પર રૂદ્રદામાને લેખ પણ “સિદ્ધાથી શરૂ થાય છે. “સિદ્ધ કે સિદ્ધ એ જૈનેને પારિભાષિક શબ્દ “સિદ્ધને નમસ્કાર નમસ્કાર થાઓ!' એ છે; અને જૈનેતરમાં આ શબ્દ નથી જોવામાં આવતા તેથી જણાય છે કે પ્રસિદ્ધ થયેલે આ રૂદ્રદામાને લેખ જૈનેને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com