________________
સિદ્ધસેનરિ પૂર્વેની જૈનાચાર્યાંની સ ંસ્ત તિ
७७.
‘ભદ્રબાહુ સંહિતા’નામના અપૂર્વ જ્યાતિષને ગ્રંથ, સંસ્કૃતમાં રચાયલા, વિદ્યમાન છે. મરહુમ શતાવધાની કવિ રાજચંદ્રે આ ગ્રંથ જોયા હતા. ઉમાસ્વાતિઃ—
(c) શ્રી ભદ્રમાડુ પછી પણ સિદ્ધસૂરિની પૂર્વે સાદેઢસા વરસે થયેલા શ્રી ઉમાસ્વાતિ વાચકની સંસ્કૃત કૃતિઓ પ્રગટ થયેલી વિદ્યમાન છે. (૧) તત્ત્વાર્થાધિગમ, (૨) તે પરનું તેઓનું કરેલું ભાષ્ય, (૩) પ્રશમરતિ,(૪) શ્રાવકપ્રજ્ઞપ્તિ, (૫) પૂજા-પ્રકરણ, (૬) જમ્ દ્વીપ સમાસ એ વગેરે છે. Royal Asiatic Society Bengal Branch તરફથી એ બધાં પ્રસિદ્ધ થયાં છે. શિલાલેખા:
(d) પ્રાચીન શિલાલેખા શ્રી સિદ્ધસૂરિના વખત પહેલાના વિદ્યમાન છે. મથુરાના શ્રી મહાવીર પ્રભુના મંદિરના (Vide, General Cunningham's Archeological Reports Vol. VIII, Plates 13 and 14 }; મારવાડમાં એરીનપુરા (અરણ્યપુર) સ્ટેશનથી છ ગાઉ દૂર કારટ ( કારટ) પાસે શ્રી વીરપ્રભુનું ખિખ (Image) વીરપ્રભુથી ૭૦ વરસે (વિ॰ સ૦ ૪૦૦
છ
* શ્રીમદ્ આત્મારામજી વીરાત ૭૦ કહે છે, ભાઇ પરમાર રરર કહે છે; વીરાત રરર હોય તે પણ તે વખત શ્રી સિદ્ધસૂરિ પહેલાં ખસે। વરસના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com