________________
-
જન સાહિત્ય સંરકૃત શીખવાની આવશ્યકતા-તીર્થકરેનું ફરમાન (1) જૈન શાસ્ત્રકારોએ એકાંત પ્રાકૃતની ઉપયોગિતા ગણી
સંસ્કૃતને નિષેધ કર્યો છે એમ નથી. વ્યાકરણવિશિષ્ટ સંસ્કૃતના બેધની પરમ આવશ્યક્તા જેનોના તીર્થ કરેએ પ્રકાશેલ સૂત્રોમાં પ્રગટ દર્શાવી છે. વ્યાખ્યાન કરવાને ગ્ય સાધુએ શું શું જાણવું જોઈયે એ જનેના પ્રથમ અંગ શ્રી આચારાંગસૂત્ર (છાપેલ પૃ. ૧૫) તથા શ્રી અનુગદ્વારસૂત્ર આદિમાં જણાવ્યું છે, તેમાં વ્યાકરણ, સંસ્કૃતાદિ શિખવાની જરૂર જણાવી છે. શ્રી સિદ્ધસેનસૂરિના વખતથી જનમાં સંસ્કૃતને મેહ લાગ્યો હત તે તે પહેલાં થયેલા તેઓના તીર્થનાથ સંસ્કૃતના અભ્યાસની
આવશ્યક્તા ઉપર આટલો ભાર ન મુકત. (2) શ્રી સિદ્ધસેન સૂરિની પૂર્વે થઈ ગયેલા જૈન આચા
ર્યોની સંસ્કૃત કૃતિઓ વિદ્યમાન છે - (a) શ્રી સિદ્ધસેનસૂરિની પૂર્વે પાણિનિ ઋષિ દેઢ સૈકામાં થયા છે. તે પાણિનિની પૂર્વે શ્રી શાકટાયન જૈન મુનિ થયા છે. એમણે સંસ્કૃત વ્યાકરણ રચેલું, છપાયલું વિદ્યમાન છે. આ સંબંધમાં અમે આ લેખના
પ્રથમ પ્રકરણમાં યથાયેગે જણાવ્યું છે. ભદ્રબાહુ – (b) શ્રી સિદ્ધસૂરિની પૂર્વે બસ વચ્ચે થયેલા શ્રી ભદ્રબાહુ
શ્રુતકેવલિએ પણ સંસ્કૃત કૃતિઓ કરી છે. તેઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com