________________
સંસ્કૃત શીખવાની આવશ્યકતાઃ તીથ કરાનું ક્રમાન ૭૫ જૈનાને એ પ્રતિ અભાવ હૅતા. આમ લેતાં શ્રી સિદ્ધસેન દિવાકરના વખતથી જૈનેાને સ ંસ્કૃતની મેાહિની લાગવાની સાબિતીના આ (અ)આધાર સ્ખલિત થાય છે.
(આ) ખીો આધાર આની ક્રીસ્ટી કૅાલેજના સંસ્કૃતના ઉસ્તાદ દા॰ મૅકદોનલના લાવવામાં આવ્યેા છે. આ આધાર લેવાની જરૂર નહતી. એ આધાર સ્વીકારી લેવા પૂર્વ કોઈ વિદ્વાન જૈન શ્રાદ્ધ શ્રમણને પુછ્યુ હત, કે શ્રી સિદ્ધસેન દિવાકરની પૂર્વે પણ જેનામાં સંસ્કૃતના પ્રચાર, (પ્રાકૃત જેટલેા) હતા કે નહિં, તે સારો ખુલાસેા થાત, તેમજ દા૦ મૅકોનલના શબ્દો પૂર્વાપર સંબંધપૂર્વક (with relative context) ટાંક્યા હત, તે વધારે સારું' હુતું. Dr. Mac Donell કદાચ એમ માનતા હાય, કે જૈનાને સંસ્કૃતના પરિચય અથવા મેાહ શ્રી સિદ્ધસેનના વખતથી થયા, અથવા તે પ્રથમ જૈનામાં સંસ્કૃતને પ્રચાર ન હેાતા, તે તે માનીનતા કેવળ અસમંજસ, એકદેશીય અને અપૂર્ણ આધારની છે. જેનામાં શ્રી સિદ્ધસેનસૂરિની પહેલાં પણ પ્રાકૃત સાથે સંસ્કૃતને પ્રચાર એક સરખી ધારાએ હતા. જુઓ,ઃ–
* ચર્ચાકાર પાતે નિખાલસ દીલથી દા. મેકદેશનલ”ના આ આધાર છે. અથ ત્ એવા આધાર મળતેા નથી. (આમ છે છતાં સાહસ શા માટે?)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
કમુલ કરે છે. “એક્લા ખીજા ક્રાઇ કહેતા હોય