SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ - - ७४ જૈન સાહિત્ય - - --- - અર્થાત-ચારિત્રની (ગૃહત્યાગ-સંયમની) ઈચ્છાવાળાં બાળ-ઢી-મૂઢ કે મૂખે જને પર ઉપકાર અર્થે તત્વજ્ઞાનિઓએ સિદ્ધાંતને પ્રાકૃતમાં ગુંચ્યાં. સંસ્કૃતમાં નિણાત બુદ્ધિશાળી પુરુષને સંસ્કૃતમાં રચાયેલાં સૂત્ર સિદ્ધાંત ઉપકાર કરે, પણ વ્યાકરણવિશિષ્ટ સંસ્કારથી ખેડાયલી સંસ્કૃત ભાષાથી અનભિજ્ઞ એવાં બાળ-સ્ત્રીમૂઠ–ભૂખે છે કે ચારિત્ર અંગીકાર કરવા ઉજમાળ થાય તો તેઓને શું અવલંબન? બુદ્ધિશાળી, જેને વ્યાકરણાદિને બોધ હોય, એવા પુરુષે તે સંસ્કૃત અને પ્રાકૃત બંને સમજે. જૈન શાસનમાં બાળ-સ્ત્રી-મૂઢ-ભૂખે એવાંઓને પણ ચારિત્રને નિષેધ નથી કર્યો. આરંભ–પરિગ્રહ રહિત એવી ત્યાગ-ચારિત્ર દશામાં રહેવાથી પૂર્વ કર્મ નિર્જરી શકે છે, માટે એ ચારિત્ર-સંયમ-ગ્રહણની કદાચ કઈ બાળ-ઢી-મૂઢમૂખને ઈચ્છા થાય, તે તે ચારિત્રમાં કેમ વર્તવું એ વગેરેનાં વ્યવહાર તથા તત્વ દેખાડનારાં સૂત્રની તેઓને અવશ્ય જરૂર; માટે એએના અનુગ્રહ (ઉપકાર) અર્થે જ્ઞાનિઓએ સૂત્ર એ સમજી શકે એવી પ્રાકૃત ભાષામાં ગુંચ્યાં. શ્રી સિદ્ધસેન સૂરિની આ સૂત્રોને પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં અવતારવાની ઈચ્છાથી આ પરમ હેતુને અને જ્ઞાનિની આજ્ઞાને લેપ થત હતે, માટે સંઘે તેમને તેમ કરતાં વાર્યા; નહિ કે જૈનોમાં તે વખતે સંસ્કૃતને પ્રચાર નહેાતે; અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy