________________
સિદ્ધસેન દિવાકરસૂરિ પ્રાકૃતમાં સૂત્રે શા માટે લખાયાં? ૭૩
એવી મધ્યસ્થ ભાવની ઈચ્છા માત્ર ઠરી. વારુ. જ્યારે આવી મધ્યસ્થ ભાવની ઈચ્છા જ હતી, તે શ્રી સંઘે એમને બાર વરસ મૌન ધારવાનું પારાચિક પ્રાયશ્ચિત્ત શા માટે આપ્યું? શું સંઘને (૧) સંસ્કૃતને અભાવ હતા? અથવા (૨) સંઘ સંસ્કૃતથી અજ્ઞાત હતા ? અથવા (૩) સંઘને પ્રાકૃતની મૅહિની હતી?
આ વિકલ્પ પણ ટકે એમ નથી; કેમકે – (a) સંઘને સંસ્કૃતનો અભાવ હતે અથવા સંઘ સંસ્કૃતથી અજ્ઞાત હતું, એમ બતાવવાને કાંઈ પ્રમાણ નથી; ઊલટાં એ વખતે તેમ એની પૂર્વે જેનોમાં સંસ્કૃતમાં પ્રણીત થયેલાં પુસ્તકે હતાં, અને જૈનોમાં
સંસ્કૃતને પ્રચાર હતું, જે આગળ બતાવિયે છિયે. પ્રાકૃતમાં સૂત્રો શા માટે લખાયાં?
(b) ત્યારે સંઘને એકાંત પ્રાકૃતની માહિની હતી, માટે શ્રી સિદ્ધસૂરિને દંડ (પ્રાયશ્ચિત્ત) આપે? ના. પ્રાકૃત પરના મેહને લઈએ પ્રાયશ્ચિત્ત નથી આપ્યું; પણ જે હેતુએ પ્રાકૃતમાં સૂત્રો ગુંથાયાં હતાં, તે હેતુને સૂત્રને પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં અવતારતાં મહાન બાધ આવતું હતું, અને તીર્થકરોની આજ્ઞાને લેપ થતું હતું. તે હેતુ આ છે"बालस्नीमूढमूर्खाणां नृणां चारित्रकांक्षिणां । “ અનુષાર્થ તરવૉ સિદ્ધાંત પ્રતિઃ મૃત”
શ્રીમાન હરિભદ્રસૂરિ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com