________________
કર
જૈન સાહિત્ય
Prof. Mac Donell History of Sanskrit Literature ના આધાર. Dr. Mae Donell d એમ માનવું છે, કે સિદ્ધસેન દિવાકરની પહેલાં જૈનામાં સંસ્કૃતના પ્રચાર નહાતા, અથવા સિદ્ધસૂરિના વખતથી જૈનાને સંસ્કૃતના મેહ લાગ્યા;
આ કારણે.
આ ખને કારણેા ( આધારેતા ) સત્યાંશ વિચારિયેઃ-(અ)....(1) શ્રી સિદ્ધસેન દિવાકરે પ્રાકૃત સૂત્રેાને સસ્કૃતમાં અવતારવાની ઈચ્છા કરી એ એએના (૧) સ ંસ્કૃત પરના માહને લઈને ? અથવા (૨) પ્રાકૃત પરના અભાવને લઈ ને ? અથવા (૩) સંસ્કારી ભાષામાં સૂત્રો ઉતારાય તે સારૂં, એવી માત્ર મધ્યસ્થ ભાવની ઈચ્છાને લઈને ? (૧) (ર) પ્રથમ બે વિકલ્પા ઘટતા નથી, કેમકે શ્રી સિદ્ધસેન સૂરિને એકાંત સંસ્કૃતના માહ અને પ્રાકૃતના અભાવ હત તા, તેઓ પોતે જ શ્રી સન્મતિ તર્ક સૂત્ર આદિ, જે જૈનામાં ન્યાય--તત્ત્વ આદિના પરમ તાત્ત્વિક-પ્રામાણિક ગ્રંથા ગણાય છે, અને જેના પર પાછળ થયેલા શ્રી મહુવાદી પ્રમુખે સવિસ્તર વૃત્તિ લખી છે, તે પ્રાકૃતમાં ગુંથત નહિ. (૩) ત્યારે સંસ્કૃતમાં એ સૂત્રે લખાય તે સારું,
બંને એક જ છે. પાશ્ચાત્ય વિદ્વાનાની શૈલી (treatment) અનુકરણ કરવા જેવી છે, પણ તેએનાં અપૂર્ણ આધારનાં અનુમાન તે। દેવળ ઉધે રસ્તે દેરવનારાં છે, એમ હવે અત્રણ વિદ્વાનાને જણાવા લાગ્યું છે.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com