________________
ગુજરાતીને જન્મ જેનોથી સંભાવનાની યુક્તિઓનું નિરીક્ષણ૭૧ જેને એ ચર્ચાસંપન્ન કીર્તિથી કાંઈ હાનિ છે ?
પણ જેને આ કીર્તિથી રાજી થાય એમ નથી. જેને જાણે છે, કે પરાપૂર્વથી સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યને અડ પુરુષાર્થપૂર્વક જૈન લેખકે અદ્યાપિ પર્યત અવિચ્છિન્ન ધારાએ રક્ષતા-પેષતા આવ્યા છે. તેઓની પ્રાકૃત ઘર્ષણ પામી નાશ પામી નથી. “સાત સાંધે ત્યાં તેર ત્રુટે,” એવી પૂર્વોક્ત દલીલેથી જેની પ્રાકૃતને ઘસાવી નાંખી, તેમાંથી ગુજરાતીને જન્મ સંભાવી તેની કીત્તિ જૈનેને આપવા જતાં જેનેએ અદ્યાપિ પર્યત અવિચ્છિન્ન ધારાએ ટેકાવી રાખી પિષેલી સંસ્કૃત-પ્રાકૃતની અનુપમ કરિને લેપ થાય છે. એ દલીલનું નિરીક્ષણ કરિયેઃ ચર્ચાને ઉહાપોહ
(૧) શ્રી સિદ્ધસૂરિના વખતથી જેનોને સંસ્કૃતની મોહિની લાગી, એમ બે કારણે આગળ કરી માની લીધું - (અ) શ્રી સિદ્ધસૂરિએ પૂર્વે પ્રાકૃતમાં ગુંથાયલાં સૂત્રોને
સંસ્કૃતમાં અવતારવાની ઈચ્છા કરી, પણ શ્રી સંઘે (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાને સમૂહ) તેમને
તેમ કરતાં અટકાવી પ્રાયશ્ચિત્ત આપ્યું. એ કારણ. (241) Oxford, Christy College i Sanskrit all
* દા. મેકોનલ પણ આમ માનવાને કદાચ (અ) કારણથી લલચાયા હોય; તે પછી (અ) અને (આ) બંને એક જ રહે છે. અને દાળ મેકોનલને આધાર નકામો થાય છે. વળી દા મેંકદેનલને એમ માનવાનું બીજું કારણ પણું નથી લાગતું એટલે (અ) (આ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com