________________
૧૭૦
જન સાહિત્ય (૧) જૈનોનાં સૂત્ર–પ્રકરણદિની પ્રાકૃત ભાષાને સ્વાંગ
હવાલે જેનોને સોંપી, તે પ્રાકૃત પરથી જેનોને ભગ્નલક્ષ (of divided mind) કરવા (વિ. સં. ૧ લાથી) શ્રી સિદ્ધસેન દિવાકરના વખતથી જેને સંસ્કૃતની મોહિની લાગી એમ સંભાવી લીધું છે; ઠરાવી દીધું છે અને Dr. Mac Donel ના આધારે સાબીત કરી દીધું છે. આ સાબીતી આપતાં-સ્વીકારતાં એમ તે નક્કી કરી લીધું કે શ્રી સિદ્ધસેનસૂરિ પહેલાં જેનોને સંસ્કૃતને પરિચય (મેહ ?) ન હતા.
અથવા બહુ ઓછો હતે. (૨) શ્રી સિદ્ધસૂરિના વખતથી જૈનોને સંસ્કૃતને મોહ
લાગવાથી તેઓને પૂર્વ પરિચિત પ્રાકૃતને ઘર્ષણ-ક્ષય લાગુ પડ સંભાવી લીધું છે. જેનેની આ પ્રાકૃતને સંભાવેલા ક્ષયરેગની ઉત્તરેત્તર શું સ્થિતિ થઈ એ નહિ જણાવતાં એકદમ વિ. સં. નવમા સૈકામાં આવી વનરાજ ચાવડાના વખતમાં જનોને રાજકારભાર સેંપી દઈ તેઓ રંક પર વિદ્યાજ્ઞાનની ઉપેક્ષાને આરેપ સંભાવ્યું છેઆ સંભાવેલા આપના પરિણામે જૈનોની ક્ષયગ્રસ્ત પ્રાકૃતના ક્ષયમાં વૃદ્ધિ સંભાવી લીધી છે અને આ ક્ષીણ પ્રકૃતમાંથી અથવા તેની અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી ગુજરાતીને જન્મ સંભાવી લઈ એ કીર્તિવરમાળા જેનેને કંઠે આપવા પ્રયત્ન કર્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com