________________
ભાષાની ઉત્પત્તિમાં સમાજને હાથ તાત્પર્ય ભાષાની ઉત્પત્તિમાં સમાજને હાથ
આ લાંબા ઊહાપોહનું તાત્પર્ય એ કે ભાષા દેશકાળાદિ ભેદે અપભ્રંશ પામી, એ અપભ્રંશનું પુનઃ અપભ્રંશ એમ ચાલ્યા કરે છે, પ્રવાહરૂપે ચાલ્યાં કરે છે, એમાં દેશકાળાદિ વિશિષ્ટ કારણે હેઈ, કેઈ અમુક દેશ કે અમુક કાળ, કે અમુક સંપ્રદાય કે અમુક વ્યક્તિથી દાવે થઈ શકે એમ નથી કે આ ભાષાને જન્મ તો અમારાં જ આંગણેથી થયે, અથવા થયે એ સંભવ છે. અલંકારશાસ્ત્રના પ્રણેતા આર્યક્રટના ભાષાવિવેકમાંના “વિરોષ મૂર્ભિતોષ્ઠિરા” શબ્દનો વિવેક, જૈન ભિક્ષુની વ્યાખ્યા, અને એ વ્યાખ્યાની પર્યાલેચનાપૂર્વક વિરોષહુ મેર ને આ અર્થ થ. કહેવાનું કે જેન લેખકોએ એમ નથી કહ્યું, કે અમારે ઘેરથી આ ભાષા જન્મી અથવા એ જન્મી એમ માનવામાં અમને કારણ છે. તેઓએ તે ભાષા કેમ અવતરે છે, વૃદ્ધિ પામે છે, એ વગેરે “રાવિશેષાત્ મૂર્ભિરોડા માં સમજાવી દીધું. દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવને લઇ આગલી ભાષામાંથી અપભ્રંશ-રૂપાંતર પામી અવતરેલી-ઉછરેલી ભાષામાં સમાજને, સંપ્રદાય માત્રને, હાથ છે; વ્યક્તિ માત્રને હાથ છે; કેઈ વ્યક્તિ કે કઈ સંપ્રદાય એ ભાષાને જન્મ પિતાને ત્યાંથી સંભાવી ન શકે. ગુજરાતીને જન્મ જૈનેથી સંભાવનાની યુક્તિઓ
હવે આપણે ચર્ચાસંપન્ન પ્રશ્નની ત્રુટતી દલીલોની નેધ લઈએ. ચર્ચામાં જૈનોથી ગુજરાતી ભાષાને જન્મ સંભાવનાની યુક્તિ રાખી છે. આ યુક્તિને ટેકાવવા – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com