________________
પહેલા સૈકાથી છઠ્ઠા સુધીનું જૈન સંસ્કૃત સાહિત્ય (૫) ત્યાર પછી વિ. સં. ત્રીજા-ચોથા સૈકાના અરસામાં
થયેલા શ્રી શિવશમના કર્મવિચાગ (કર્મવિપાક), કમપયડી (કર્મપ્રકૃતિ) આદિ પંચસંગ્રહ પ્રમુખ
છે. આ પ્રસિદ્ધ નથી થયા; પણ જૈન સાધુ આદિ આને અભ્યાસ કરે છે; આને સૌથી પ્રાચીન કર્મગ્રંથ પણ કહે છે. દિગંબરના “ગેમસાર” અને તાં
બરના “કર્મગ્રંથ” આ ઉપરથી થયા છે. પહેલા સેકથી છઠ્ઠા સુધીનું જૈન સંસ્કૃત સાહિત્ય
વિ. સં. પહેલા સૈકાથી છઠ્ઠા સકાના પ્રારંભ સુધીમાં જૈનેના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથે અનેક થયા હોવા જોઈયે, પણ કાળાદિ દોષને લઈને એ નાશ પામ્યા હોય અથવા ગમે તેમ હોય પણ આપણને બહુ જુજ મળે છે. પ્રાકૃત ગ્રંથ જેમ જુજ મળે છે, તેમ સંસકૃત ગ્રંથ પણ જુજ મળે છે. વિ. સં. પાંચમા સૈકામાં થયેલા શ્રી ધનેશ્વરસૂરિને સંસ્કૃત શત્રુંજય માહાત્મય પ્રસિદ્ધ થયો છે. તેમ જ એ અરસામાં થયેલા શ્રી મલવાદી –(શિલાદિત્યના ભાણેજ) એમણે “દ્વાદશાર નય ચકવાલ” જૈન ન્યાયને મહાનું ગ્રંથ, તેમ જ બૌદ્ધાચાર્ય ધર્મોત્તરના “ન્યાયબિંદુ” ઉપર વૃત્તિ, અને શ્રી સિદ્ધસેન દિવાકરના “સમ્મતિસૂત્ર ઉપર ટીકા તથા “પાચરિત્ર” (આ સંસ્કૃતમાં કે પ્રાકૃતમાં એ ખબર નથી પણ બીજા) સંસ્કૃતમાં લખ્યા છે. આમાંથી માત્ર “કાદશા૨ નયચક
( Wheel of Naya, having twelve radii ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com