________________
જૈન સાહિત્ય
છે. આ બહુ ભેદ થાય તે અપભ્રંશ થ જોઈએ. તેમજ –
અપશાચ-અપશેષ–અફસોસ. મણિબેન–મણીબેન, વિરાજે છે–બિરાજે છે. સકે–શકે. અમને આ જોઇશે–અમને આ જોઈશું કાલ–કાળ. હવણા--હમણા-અહુણા. હવે–અવે. તેમને--હેમને. ત્યારે--હારે.
કરિયે--કરીએ. અપભ્રંશનાં વ્ય–ભાવ કારણે
ઈત્યાદિ દેશવિશેષે, પ્રકૃતિવિશેષે સંસ્કારી ગુજરાતીનાં અપભ્રંશ પામતાં રૂપ છે. આ બધા ભેદ અલ્પતમ છે; પણ બહુ બહુ ભેદ પડે તે અપભ્રંશ થ જોઈએ. દેશાદિ કારણેમાં દેશ અને કાળ આ બંને આપણને સમજાય છે બાકી રહ્યાં દ્રવ્ય અને ભાવ. ભાવમાં લેખકની પ્રકૃતિ-રાસકતા-ચિઅનુસાર ભાષા, તેના શબ્દો વગેરે વલણ પકડે છે, અને લેખકેનાં પ્રકૃતિ-રસિકતા–ચિ આદિ બધાનાં એક સરખાં ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com