________________
જાતિભેદઃ અપભ્રંશના દ્રવ્ય-ભાવ કારણે
કરેણના નિયમને અનુસરી ચાલવામાં આવે ત્યાં સુધી દેશવિશેષે પણ અપભ્રંશ પામવાને ભય નથી; દેશવિશેષ કારણે સંસ્કૃત સાથે તેનું અપભ્રંશ શક્તિરૂપે તે રહેલું છે. ઉદાહરણ લઈએઃ-ગુજરાતનાં એક પ્રાંતને ગ્રામ્યજન કહેશે-“તું ચ્યાં ” તે ?”
બીજા , , , – તું ક્યાં ગ્યો તે?” » ત્રીજા , , - તું કયાં તે ?'
ચેથા , , , “તું ચ્યાં જ્યાં તે?” આ ગુજરાતીનું પ્રાકૃત સ્વરૂપ છે અથવા એને સમસંસ્કૃત સ્વરૂપ કહે; કેમકે તે વાક્યમાં તે એક વચનને “ો તે, જો તે આદિ એકવચનના
વ્યાકરણને સંસ્કાર -ભલે તે સંસ્કાર વ્યાકરણબેધથી કે પરિચયવિશેષથી થયે હેયર્થ છે. આને ગુજરાતીનું પ્રાકૃત કે સમસંસ્કૃત સ્વરૂપ કહે, પણ ઉપલાં પ્રાંતવાર ઉદાહરણ જોતાં એમાં અપભ્રંશ સ્વરૂપ સાથે રહેલું છે. દેશવિશેષે બહુ ભેદ પડે તે
અપભ્રંશ થ જોઈએ. જાતિભેદ– (૫) તેવી રીતે સંસ્કૃત (સંસ્કાર પામેલી) ગુજરાતીને
અપભ્રંશ પણ દેશાદિ કારણે જાતિ (gender) આદિમાં પ્રતીત થાય છે. સેપારીને કેઈ નપું
સકલિંગ આપે છે, તે કોઈ સ્ત્રીલિંગે ઓળખે છે • આ બંને સંસ્કૃત સ્વરૂપ છતાં, દેશવિશેષે આ ભેદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com