________________
६४
જૈન સાહિત્ય થાય; શક્તિરૂપે (latent) રહેશે; પણ જે એકવાર ભાષાને નિયમમાં રાખનાર વ્યાકરણની મર્યાદા ઉલ્લંઘાઈ, કે એ શક્તિરૂપ (latent) અપભ્રંશ વ્યક્ત થઈ ભાષાને અપભ્રંશ પમાડ્યા વિના નહિ રહે.
ગુજરાતીમાં એ ભેદ દેખાડીએ:દષ્ટાંત(૧) બાળક જમ્યા પછી મેટું થઈ શાળામાં વ્યાકરણ
ભણે છે, તે પહેલાં પણ કાલું–બબડું ગુજરાતી
બેલે છે ગુજરાતીનું આ પ્રાકૃત સ્વરૂપ. (૨) શાળામાં વ્યાકરણાદિના સંસ્કારવાળું ગુજરાતી
શીખતાં લેખનાદિમાં જે ગુજરાતી વાપરે છે,
તે ગુજરાતીનું સંસ્કૃત સ્વરૂપ. (૩) કેટલાક ગ્રામ્યજનું વ્યાકરણ આદિના સંસ્કાર
વિનાનું બોલવું થાય છે, તે ગુજરાતીનું પ્રાકૃત સ્વરૂપ; અથવા ગામડિયા, બાલકો, સ્ત્રીઓ, એ આદિ જે અભણ હેય, તે વ્યાકરણના સંસ્કાર ન છતાં પરિચયાદિના સંસ્કારથી ઓછું વધતું સંસ્કારી ગુજરાતી વાપરે, તે ગુજરાતીનું સમ
સંસ્કૃત સ્વરૂપ. (૪) પ્રાકૃત અને સંસ્કૃત સ્વરૂપ બંનેમાં દેશવિશેષે જે ભેદ
પડે તે અપભ્રંશ સ્વરૂપ. વ્યાકરણવિશિષ્ટ નહિ હેવાથી પ્રાકૃતનું અપભ્રંશ સહેલાઈથી થાય છે. પણ સંસ્કૃત
સ્વરૂપ વ્યાકરણવિશિષ્ટ હોવાથી જ્યાં સુધી એ વ્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com