________________
૩
દિવાકરસૂરિજી, શ્રી હરિભદ્રસૂરિજી ખા.) અદ્યતન સ ંશોધનના પ્રકાશમાં ક્વચિત્ કિચિત વિરાધાભાસ ભાસવા સંભવે છે, તથાપિ તેવા ઉલ્લેખ તા સદ્. શ્રીના સમયાવધિ થયેલા સંશાધનાનુસાર હાઇ ન કિંચિત્ છે.
૨. ગ્રંથ વસ્તુનુ દિગ્દર્શન
હવે આ ગ્રંથના અભિધેય વિષય સ ક્ષેપમાં દિગ્દર્શન કરીએ. વિદ્વાન લેખકે પેાતાના વક્તવ્યનુ મે વિભાગમાં વિભાજન કર્યુ છે : (૧) પ્રથમ પ્રકરણમાં ‘ગુજરાતી અને સંસ્કૃત-પાકૃત જૈન સાહિત્યનું દિગ્દર્શન’ કરાવ્યું છે; (ર) દ્વિતીય પ્રકરણમાં ભાષાવિવેક' કર્યો છે. આ નિમંધને પ્રસ્તાવ રજૂ કરતાં પ્રારંભિક ઉદ્બાધનમાં વિદ્વાન નિષધકાર સ્વયં જણાવે છે. તેમ— ગુજરાતી સાહિત્યને જૈન સાહિત્યે કેવું સારૂ પાષણ આપ્યું છે, તે અમે અમારા ત્રીજી પરિષના નિબંધમાં જણાવ્યું હતું. સદ્ગત શ્રી ગેાવનરામ ત્રિપાઠી તથા રા. રા. કેશવલાલ હું દરાય ધ્રુવ આદિ નામાંકિત ગુર્જર વિદ્વાનાએ જૈન સાહિત્ય મજાવેલી ગુજરાતી સાહિત્યની તેમજ સામાન્ય સાહિત્યની સેવા પરમ પ્રમાદ ભાવે પીછાણી છે.’ ઇત્યાદિ પ્રસ્તાવ કરી, ‘ ગુજરાતી ભાષાના જન્મ જેનાથી થયા છે? આવા એક અવાભાવિક પ્રશ્ન ચર્ચાતા શ્રુત થાય
એટલે સામાન્ય નિર્દેશરૂપ ઈશારો માત્ર કરી, આની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
'