________________
સાહિત્યને ફાળે' એ શીર્ષક સમર્થ (Masterly ) નિબંધ રજુ કર્યો હતો–વાંચ્યું હતું; તેના અનુસંધાનપૂર્તિરૂપ વા વિશેષીકરણરૂપ આ “જૈન સાહિત્ય” ને નિબંધ છે. એટલે એકકક એકવિષયક આ બંને નિબંધ સ્નિગ્ધ બંધુબેલડી જેવા હોઈ જૂદા પાડી શકાય એમ નથી. તેમજ–આ “જૈન સાહિત્ય” નિબંધના પરિશિષ્ટરૂપે “જન રાસમાળા' એ શીર્ષક લગભગ ૩૭૦ જૂના રાની ઉપગી યાદી જે સદ્. શ્રીએ ઘણું ઘણું પરિશ્રમપૂર્વક તૈયાર કરી આપી હતી, તે આ નિબંધના અંગભૂત છે,–જે તે અરસામાં એક અલગ પત્રિકારૂપે શ્રી જૈન કોન્ફરન્સ તરફથી છપાવી પ્રગટ કરવામાં આવી હતી.
પ્રસ્તુત “જૈન સાહિત્યને નિબંધ એક પૃથક પ્રકાશનરૂપે (ટ્રેકટ) તે અરસામાં સદશ્રીના સન્મિત્ર સદ્ધર્મબંધુ સદ્. શેઠ શ્રી હેમચંદ અમરચદ તરફથી સુંદર કાગળ પર છપાવી પ્રચારવામાં આવ્યું હતું. તેની એક અપૂર્ણ પ્રત સ. મ. દ. દેશાઈના સંગ્રહમાંથી સ્મારકનિધિને ઉપલબ્ધ થતાં તેનું પ્રકાશન કરવાની સંસ્થાની ઈચ્છા થઈ, અને આનું સંપાદન કરવા અંગે મને લખવામાં આવ્યું; સંસ્થાની ઈચ્છાને માન આપી, ઉક્ત અપૂર્ણ પ્રતના શેષ ભાગની મ્હારી પાસેની પ્રત પરથી પૂર્તિ કરી આપી મેં આ નિબંધનું યથાવતું સંપાદન કર્યું છે; આ સર્વાગસુંદર ગ્રંથને અનુરૂપપણે આજનાદિસકલવિધિ સંભાળવાને યથાશક્ય વિનમ્ર પ્રયાસમાત્ર કર્યો છે. પ્રકૃત નિબંધમાં કઈ ઐતિહાસિક મિતિ પરત્વે (દા. ત. શ્રી સિદ્ધસેનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com