________________
જૈન સાહિત્ય રૂપાંતર તરત નજરે આવે છે. કહેવત છે કે “બાર ગાઉએ બેલી બદલાય;” અહિં બાર ગાઉ એ દેશભેદને લઈ કહ્યું. કાઠિયાવાડની પ્રાંતવાર બેલી ગુજરાતી છતાં દરેક પ્રાંતની બેલીમાં કાંઈક વિલક્ષણતા દેખાશે,--
હાલાર પ્રાંત “શું કામ?” એમ બેલાય છે, ત્યારે
સોરઠ પ્રાંતમાં “હું કામ?” , , , વ્યાકરણની ઉપયોગિતા પ્રત્યેક ભાષામાં રહેલા ચાર ભેદ
હું ગયે નથી” એવું જે આપણે બેલિયે છિએ, તે આગળ કાંઠા તરફ “હું ગયે નથ” એમ બેલાય છે. કાઠિયાવાડના બીજા પ્રાંતમાં જેને “ધી” કહે છે, તેને ઝાલાવાડમાં “ઝી” કહે છે. કાઠિયાવાડની પ્રાંતિક ભાષામાં અને તેની સીમા બાંધતા વિરમગામ તાલુકાની ભાષામાં પણ વિલક્ષણપણું દેખાશે. વિરમગામ છોડી અમદાવાદ જઈએ, ત્યાં પણ ઉત્તરોત્તર, વિલક્ષણતા જણાશે. અમદાવાદ અને ચતર ઉત્તરમાં પાલણપુર, અને પેલી મેર ભરૂચ, સુરત, કાળીપરજ આદિના લકે એ બધાની ભાષામાં “તેરાવિશેષાદ્ મૂરિ(ભૂરિ નહિ તો થેડે પણ)મેરો', વિલક્ષણ ભેદ જણાશે; વ્યાકરણાદિના નિયમની અપેક્ષા ન રહી શકે તે કાળક્રમે આ અલ્પ જણાતી વિલક્ષણતા વૃદ્ધિ પામી ભાષાનું રૂપ ફેરવી નાંખશે; પૂર્વે આમ થયું છે, વર્તમાનમાં પ્રત્યક્ષ આમ થતું થોડું પણ દેખિયે છિએ; અને ભવિષ્યમાં પણ એમ થવું જોઈએ, એ તક વિધાત્મક (fallacious) નથી, Latin, Greek, Hebrew, Sanskrit, Prakrit Buis
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com