________________
ભાષાવિવેકઃ અપભ્રંશ એટલે શું ? અપભ્રંશના કારણો દૃષ્ટાંત ૬૧ વમાન, ગુજરાતી, મરાઠી, બંગાલી ઈંગ્રેજી ઇત્યાદિની થાય. અપભ્રંશ એટલે ભ્રષ્ટતા અર્થાત્ દેશફેર, કાળફેર એ આદિને લઈ ભાષામાં થયેલા વિકાર, સુધારો, વધારા કે ખગાડા, એમ સમજવાનું છે. ભાષાનાં નિયામક વ્યાકરણ સુત્રાનું ઉલ્લંધન થવાથી ભાષાની અપભ્રષ્ટતા થાય છે, જે અનાદિ પ્રવાહરૂપે જોઈ શકાશે. મૂળ ધારા કે “પ્રાકૃતભાષા”; તેના કાળાદિ કારણે કાળક્રમે અપભ્રંશ થયા; દેશફેરે અપભ્રંશ થયા; તે અપભ્રંશીય પ્રાકૃતને પણ પાછે। કાળાંતરે, દેશાંતરે પુનઃ અપભ્ર ંશ થયા; એ અપભ્રષ્ટ અપભ્રષ્ટ ભાષાનેા પાછે પુનઃ તે તે કારણેા પામી અપભ્રંશ થયા. આમ એક ભાષા મૂળરૂપ માંથી અપભ્રંશની કઇ સ્થિતિએ પહોંચી અથવા પહોંચે એ કલ્પનાતીત (beyond imagination) છે. પ્રચલિત ઇતિહાસ અનુસાર પૂર્વે મધ્ય એશિયામાં વસતી જાતાની એક આય ભાષા કાળભેદે, દેશભેદે અપભ્રંશ પામી Latin (લૅટીન) Semetic (સેમેટિક) Sanskrit (સ ંસ્કૃત) આદિરૂપે થઇ. તે તે ભાષાના પુનઃ અપભ્રંશ થઈ તેમાંથી હૅરેકમાંથી જુદી જુદી અનેક ભાષા થઈ. ફેવિશેષાત્ મૂમવેડવમ્રશઃ ” એ વાત આથી સારી રીતે સમજાય એમ છે; વૈવિશેષ માં દેશને પ્રાધાન્ય આપ્યું છેતે સ્વાભાવિક છે, વાસ્તવિક છે; કેમકે ભાષાનુ` તરત દૃષ્ટિમાં આવી શકે એવું (perceptible change) રૂપાંતર દેશફેરે એકદમ પ્રતીત થાય છે; કાલાદિ ભેદ એમાં કાય કરે છે, પણ તે અપ્રકટપણે; એ કાલાદિથી થયેલું રૂપાંતર કાલાંતરે દેખાય છે, પણ દેશાંતરથી થયેલું
66
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com