________________
६०
જૈન સાહિત્ય કેઈ લેખકે એમ નથી જણાવ્યું, કે ગુજરાતી ભાષાને જન્મ અમારા આંગણેથી થયે; અથવા થયે એમ માનવાને અમને સાંભવિક કારણે છે. એક ગુજરાતી માટે જ નહિ, પણ હરકઈ ભાષા માટે જૈન લેખકેએ આ દાવો કર્યો નથી; આ દાવે તેમનાથી થઈ શકે એમ નથી. જે એ દાવે એમના તરફથી રજુ થાય, તે તેઓના ભાષાવિચાર સંબંધી કથનમાં વિરોધ આવે એમ છે. આયક્રટના નામથી વિદ્વાન વર્ગ સુપરિચિત છે. તેઓનું અલંકારશાસ્ત્ર પ્રસિદ્ધ થયું છે. આમાં એમણે ભાષા સંબંધી પણ વિવેક કર્યો છે. આ શાસ્ત્ર ઉપર જૈન સાધુ નમિચન્દ્રસૂરિએ વિ. સં. અગ્યારમા સૈકાના અરસામાં વૃત્તિ લખી છે; બીજા કઈ જૈન ભિક્ષુએ ટિપ્પણુ (નાની ટીકા) લખ્યું છે. આ ગ્રંથમાં ભાષાવિવેક અંગે શ્રીરુદ્રટ ભાષાના (1) પ્રાકૃત (થ) સંસ્કૃત (૩) માગધી (૪) પશાચિકી (૫) શૌરસેની એવા ભેદ પાડી છેવટે છડ઼ો ભેદ “વિશેષ મૂરિમેકોરાઃ ”જણાવે છે. આના પર ટિપ્પણકાર પ્રાકૃતાદિની વ્યાખ્યા આપે છે. વ્યાકરણાદિની સંસ્કારરહિત જગજંતુને સહજ વચનવ્યાપાર તે પ્રકૃતિ, અને આ પ્રકૃતિમાંથી ઉદ્ભવી તે પ્રાકૃતભાષા. આ પ્રાકૃત પછી
વ્યાકરણદિના સંસ્કારવાળી સંસ્કૃતાદિ થઈ.“રેરાવિશેષરમૂરિમે રા : એ બધાને લાગુ પડે છે, અર્થાત્ દેશવિશેષને લઈ (દેશવિશેષ એટલે દેશ આદિ-દેશ, કાળ, દ્રવ્ય, ભાવ.) બહભેદવાળી તે અપભ્રંશ. આવી અપભ્રંશ ભાષા સંસ્કૃતની થાય; માગધીની થાય; પ્રાકૃત, પિશાચિકી આદિની થાય;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com