________________
પ૮
જૈન સાહિત્ય જે તે પ્રાકૃત ભાષા હોય તે તેને પરિચય જેનોને સૌથી વિશેષ હતું એવું સંપૂર્ણ રીતે સાબીત કરી “આપવાથી મી. મનસુખલાલને જૈનેથી ગુજરાતી “ભાષાનો જન્મ હેવાને સંભવ છે, એ દા
“પુરવાર થઈ શકે.” પ્રથમ દર્શનિક કૃત્રિમતા: ચર્ચાનું સ્વરૂપ કેવું જોઈએ ?
આ પ્રશ્નની સિદ્ધિ ઉપર રા. મનસુખભાઈના પ્રશ્નની સિદ્ધિ છે; અને તેથી આ પ્રશ્નની સિદ્ધિ કરવા તેઓ તથા તેમના સાથી રા. “મન” કેટલીક પૂર્વાપર ત્રુટતી વાતે આધાર લઈ મથી રહ્યા છે, જે આગળ બતાવિયે છિયે. અહિં પ્રથમદર્શનિક કૃત્રિમતા “સૌથી વિશેષ” શબ્દથી જણાઈ આવે છે. રા. “મનુ જે પ્રાકતમાંથી ગુજરાતી ઉદ્દભવી તે પ્રાકૃતને સૌથી વિશેષ (સર્વથા નહિ હે) પરિચય જે જેનેને હોય, તે ગુજરાતીનો જન્મ જૈનોને ત્યાંથી થયે હોવાના સંભવરૂપ ફ સ્વમન કહિપત ન્યાયાસન પર બિરાજી એકદમ જૈનેના લાભમાં આપી દે છે. ૨. “મનુ”ના મનમાં વેદાય છે, કે ગુજરાતીની જમદાતા ગણાતી પ્રાકૃતને, તેના પરિચયને એકાંત–સર્વથા-સ્વાંગ હવાલે જૈનને અર્પાય એમ નથી; એએના મનમાં એમ પણ ભાસતું લાગે છે, કે પ્રાકૃત પરિચય જેનેને કદાચ સૌથી વિશેષ હોય; પણ સર્વથા તે નહિ; અર્થાત્ થડે વિશેષ જૈન સિવાય બીજાઓને પણ હેય. હવે, જ્યારે ગુજરાતીની જન્મદાતા ગણાતી પ્રાકૃત ભાષાને પરિચય બંનેને,-જૈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com