________________
પ્રાચીન જન વ્યાકરણે શાકટાયન સિદ્ધહેમ આદિ ૪૯
અર્થાત્ સર્વ જ્ઞાનમાં મુખ્ય, અમૃતતિ (કેવલ જ્ઞાની) એવા શ્રીવીરને નમસ્કાર કરીને.
(c) શબ્દાનુશાસનકાર શાકટાયને “સ્ત્રીમુક્તિ કેવલિ ભુતિ? એ ગ્રન્થ રચ્યો છે, એવું બહટિપ્પનિકાકાર જણાવે છે. આ ગ્રન્થ દિગંબર-તાંબર એ બંનેને–“સ્ત્રીને મુક્તિ હેય કે નહિ?” અને “કેવલજ્ઞાનીને આપણે કવલાહાર લઈએ છિએ એ આહાર હોય કે નહિં ??.એ મતભેદરૂપ વિષને હેઈ જૈનને છે. આથી સમજાય છે, કે શાકટાયન જૈન હતા, અને તે પાણિનિની પૂર્વે થયા. આ શાકટાયના વ્યાકરણ હાલ મળી આવતાં વ્યાકરણમાં પ્રાચીનમાં પ્રાચીન છે. જેક અને બુદ્ધિસાગર વ્યાકરણે
ત્યાર પછી એગણીશમી સદી સુધીમાં અનેક સંસ્કૃત પ્રાકૃત વ્યાકરણે જુદા જુદા જૈન સાધુઓએ રચ્યાં છે; તે જૈનગ્રસ્થાવલી જેવાથી માલૂમ પડશે. એમાંથી અમે વિ.સં. બારમી સદીમાં થયેલા સુપ્રસિદ્ધ શબ્દાનુશાસનકાર શ્રી હેમચંદ્રાચાર્યનાં તથા બીજાં બે વ્યાકરણની નોંધ લેશું. જેને અને બુદ્ધિસાગર વ્યાકરણનું સ્મરણ માઘકવિ શિશુપાલવધકાવ્યના બીજ સર્ગના ૧૧ર મા શ્લોકમાં કરે છે. આ જેનેંદ્ર વ્યાકરણ જેસલમેરના ભંડારમાં તેમજ Asiatic societyની મુંબઈની લાયબ્રેરીમાં મોજુદ છે. આ અને શાકટાયન વ્યાકરણ બંને પ્રાચીનમાં પ્રાચીન છે. કહેવાય છે કે જેનેંદ્ર વ્યાકરણ શાકટાયન વ્યાકરણ કરતાં પણ પ્રાચીન છે. આ બંને વ્યાકરણે ઉપર દિગંબર તથા શ્વેતાંબર બને
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com