________________
४८
જૈન સાહિત્ય સૂત્રોમાં શાકટાયનના વ્યાકરણની શાખ આપે છે – ત્રિમૂરિપુ રાવદાયનસ્થ”
(જૈન તત્ત્વ નિર્ણય પ્રાસાદ પૃ. ૨૨૯) આમ જોતાં વ્યાકરણકાર શાકટાયન પાણિનિની પૂર્વે હતા. અને સેમદેવ ભટ્ટના કથાસરિત્સાગર, તથા પાણિનિના કૌમુદી વ્યાકરણ પરની સરલા ટીકા (તારાનાથ તકવાચસ્પતિ કૃત), અને બાબુ શિવપ્રસાદ C. I. E. કૃત ઈતિહાસતિમિરનાશક, આ ત્રણે અનુસાર પાણિનિ વિ. સં. પૂર્વે બીજા સૈકામાં નવનંદના રાજ્યમાં થયા. આમ જોતાં શાકટાયન તે અરસામાં અથવા તે પહેલાં થયા હેવા જાઈએ. એ ગમે તેમ હોય પણ આ ગણત્રીએ ઓછામાં એ બાવીસ વરસ પહેલાંનું, પાણિનિના વ્યાકરણ પહેલાંનું જૈન શાદાયન વ્યાકરણ મળી આવે છે. શાકટાયન જૈન હતા?
પ્રશ્ન થશે કે શાકટાયન જૈન હતા એની શું ખાત્રી? આના માટે ત્રણ પુરાવા છે –
(a) આ શાકટાયન વ્યાકરણ Madras Presidency College ના Principal Prof. Gustav Operto, એમણે સંપાદિત કરી પ્રસિદ્ધ કર્યું છે તેની પ્રસ્તાવના ઉપરથી.
(b) આ શાકટાયન પિતાના ન્યાસમાં ( ન્યાસ, શબ્દાનુશાસન, વ્યાકરણ એ બધા એક અર્થને જુદા જુદા પર્યાયે છે એ વિદ્વાનને સુવિદિત છે.) મંગલ પ્રારંભમાં જનેના ચરમ તીર્થકર શ્રી મહાવીર દેવને નમસ્કાર કરે છે.
શ્રીવામૃત ચોતિ રારિ સર્વસામુ ”. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com