________________
દિગંબરી સાહિત્ય
૪૭ શ્રત થયે છે. કર્ણાટકમાં કૌજેવરમ પાસે દિગંબરી જેને પ્રાચીન ગ્રંથોને જબરે ભંડાર છે; સાંભળ્યું છે, કે ત્યાં ૩૬૦૦૦ તાડપત્ર પર લખેલાં પુસ્તકે મોજુદ છે. પૂર્વકાળમાં થઈ ગયેલા એ ત્યાગી મહાત્માઓનાં પુરુષાર્થ બળ અને એકાગ્ર કાર્યધા જોઈ સાનંદાશ્ચર્ય પ્રેમ-ભક્તિ સ્કુરે છે. અમે આ લેખમાં જે ગ્રન્થોની નોંધ લીધી છે, તે પ્રાયઃ - તાંબર સંપ્રદાયના છે, તેમજ ઉપર જે “જૈન ગ્રન્થાવલી” ની સૂચના કરી છે, તેમાંના ગ્રન્થ પણ પ્રાયઃ એજ આમ્નાયના છે. દિગબર સાધુઓએ પણ એ અનુપમેય, અભિવંદનીય પુરુષાર્થ જુદી જુદી સ્વર કલ્યાણકારી સાહિત્યધારા વરસાવવા, ટેકાવવારૂપે કર્યો છે. અત્રે તો એની ઉપકાર અને અભિનંદન માત્ર રૂપ નોંધ લેવાનું બને એમ છે. સ્થાનકવાસી સંપ્રદાયના ગ્રંથ જેવામાં નથી આવતા. દિગંબર આમ્નાયના ગુજરાતીમાં કવચિત્ જ હોય છે; નથી જ.
(૧) પ્રાચીન જૈન વ્યાકરણે. શાકટાયન વ્યાકરણ
- પાણિનિવ્યાકરણ હાલ પ્રાચીનમાં પ્રાચીન ગણાય છે. પણ એથી પણ પ્રાચીન વ્યાકરણ છે, અને તે મુદ્રિત થયું છે, એ જાણી ઐતિહાસિક દ્રષ્ટિએ જેનાર સાહિત્યપ્રેમીને આનંદ થશે. આ વ્યાકરણ મહર્ષિ શાકટાયનનું છે. આ શાકટાયન જેન હતા, અને એઓ પાણિનિની પૂર્વે થયા છે,
એવા પુરાવા આપણને મળે છે. પાણિનિ પિતાનાં વ્યાકરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com