________________
ધર્મ વિશેષ; સામાન્ય ધર્મ
૪૧
શ્ચિતરૂપે એ જ ઔપદેશિક ગાથાઓને અવલખી ૧૦૦૦૦ પ્રાકૃત ગાથામ... આ ચરિત્ર લખ્યું છે. એમાં વર, ક્રોધ, કષાયનાં કટુ ફળ આદિનું વર્ણન છે. આનું સમરાદિત્ય રાસ ” એ નામે ગુજરાતી વિવિધ ઢાળેારૂપે ભાષાંતર શ્રીપદ્મવિજયગણીએ વિ॰ સ’૦ ૧૮૪૨માં રચેલું પ્રસિદ્ધ થયું છે. આવાં અનેક સંસ્કૃત-પ્રાકૃત ચરિત્રાને ભાષાંતરરૂપે અથવા એ ચિરત્રાના મૂળ ભાવ આવી જાય એવી છૂટી શૈલીએ રાસારૂપે છેલ્લી ચાર સદીમાં થયેલા જૈન સાધુઓએ ગુજરાતીમાં અવતાર્યાં છે; જે જૈન ગ્રન્થાવલી ” ઉપરથી મૂળ સંસ્કૃત-પ્રાકૃતરૂપે, અને આ લેખના પ્રાંતે ટાંકેલી છાપેલી રાસાની યાદી ઉપરથી ગુજરાતીરૂપે ઓળખી શકાય એમ છે. સ્વપરહિત માટે ઘરમાર ત્યાગી નિઃસીમ પુરુષાર્થ કરનારા આ જૈન સાધુએ પ્રતિ આપણને અવશ્ય માનધન્યવાદની લાગણી રશે.
ઃઃ
ઇત્યાદિ.
Ø
"
(૧૧) ધ વિશેષ; સામાન્ય ધ
(a) ધ બિદુઃ——
આ મૂળ ગ્રંથ સંસ્કૃત સૂત્રરૂપે ર૭૩ શ્લેાકપૂર શ્રી હરિભદ્રસૂરિએ વિ॰ સં॰ છઠ્ઠા સૈકામાં રચેલ છે. તેના પર વિ. સં. મારમી સદીમાં થયેલા શ્રી મુનિચંદ્રસૂરિએ ૩૦૦૦ શ્યાકપૂર ટીકા રચી છે. આમાં આઠ અધ્યાય છે. પ્રથમ અધ્યાયમાં સદનસંમત સામાન્ય ધર્મનું નિરૂપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com