________________
૪૦.
જૈન સાહિત્ય
ભવપ્રપંચનું ઉપમારૂપે, નાટકરૂપે વર્ણન છે. ભવ-સંસાર એ એક નાટક છે; તેમાં જુદી જુદી ગતિમાંથી આવેલા જુદા જુદા છ મહાદિના પ્રેર્યા નવનવા વેષ ભજવે છે; એ આદિ આત્માથ–મુમુક્ષુઓને વાંચવા-વિચારવા લાગ્ય આ ગ્રંથ છે. (g) પ્રબંધ ચિંતામણિ * આ ગ્રંથ પણ (f)ની શૈલી છે. એમાં મેહ (આસુરી સંપત્તિ) અને વિવેક (દૈવી સંપત્તિ)નાં સ્વરૂપ, તેનાં પરસ્પર યુદ્ધ, અંતે મેહને પરાજય, વિવેકને વિજય એ આદિનાં કલિપત ચરિત્રાત્મક ઔપદેશિક નિરૂપણ છે. મૂળ ગ્રંથ સં. કા.માં ૨૦૩૨ શ્લેકબદ્ધ વિ. સં. ૧૪૬માં શ્રી જયશેખર સૂરિ –(૧) વિભાગના (m) કુમારસંભવના કર્તા–એમણે રચે છે. એનું ગુજરાતી ઢાળરૂપે “ મહવિવેકનોને રાસ, એ નામે ભાષાંતર શ્રીધર્મમંદિર ગણીએ વિ. સં. ૧૭૮૧ માં કરેલું પ્રસિદ્ધ થયું છે. બીજું ભાષાંતર શ્રી કેશરવિજયગણીએ કરેલું પણ ભાવનગર જૈન ધ. પ્ર. સભા તરફથી હમણું પ્રકટ થયું છે. (b) સમરાદિત્ય ચરિત્ર – - "પિતાના શિષ્યને બોદ્ધોએ મારી નાંખેલ જાણી નિબિડ ક્રોધાવેશમાં આવી જઈ વિદ્યાબળથી બૌદ્ધોને હણી નાંખવા પ્રવર્તેલા, પણ ગુરૂની ઔપદેશિક ગાથાઓ સાંભળતાં ઉપશાંતકોધ થયેલ શ્રીહરિભદ્રસૂરિએ એ કે ધાવેશના પ્રાય
* આ વાત પણ આ ગ્રંથમાં છે. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com