________________
ઔપદેશિક ગ્રન્થ (d) વૈરાગ્યશતક –
સંસાર તાપથી અકળાયલા જીવને પરમ શાંતરસથી શીતળ કરનાર, સંસારસનિત્યતા ઉપદેશનાર આ શતક સે પ્રાકૃત ગાથાનું જૈન શાસ્ત્રોમાંથી ઉદ્ભરેલું ગુજરાતીમાં અનુવાદિત થઈ પ્રસિદ્ધિ પામ્યું છે. (e) શગારવૈરાગ્યતરંગિણી –
વિસં. ચૌદમી સદીમાં થયેલા શ્રી સમપ્રભસૂરિએ આ સંસ્કૃત કાવ્ય લખ્યું છે. એક જ શ્લોકમાં શૃંગારની વાત કરી તેને ફરી તે જ સ્પેકમાં વૈરાગ્યરૂપે પરિણમાવવાની શિલી આ ગ્રંથમાંના બધા શ્લોકમાં ધ્યાન ખેંચે એવી છે. જન્મથી જ વૈરાગ્યશીલ અથવા સત્સંગ–બંધ ગે વરાગ્યશીલ થયેલને તે વૈરાગ્ય અનુકૂળ હોયજ; પણ શૃંગારમાં રાચી–માચી પડયા હોય તેને આ શંગારતરંગિણી વાંચતાં વૈરાગ્યના તરંગે આવે એ આ ગ્રંથ છે. આનું ભાષાંતર મુદ્રિત થયું છે. () ઉપમિતિ ભવ પ્રપંચઃ
અનેક વખત બૌદ્ધમાં પલટી ગયેલા, છેવટે હરિ. ભદ્રસૂરિની “લલિત વિસ્તરા વૃત્તિ” (ગ્રંથ) થી બંધ પામેલા શ્રી સિદ્ધષિએ વિ. સં. ૯૯ર માં સંસ્કૃત કાવ્યાત્મક ૧૬૦૦૦ શ્લોકનો આ ગ્રંથ લખ્યું છે. Bengal Branch of the R. A. Society એ આ ગ્રંથ પ્રસિદ્ધ કર્યો છે. આનું ગુજરાતી ભાષાંતર સોલીસીટર રા. મોતીચંદ કાપડીયાએ કરેલું કટકે કટકે પ્રસિદ્ધ થતું જાય છે. આમાં
* આ વાત આ (f) ગ્રંથમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com