________________
ઔપદેશિક ગ્રન્થ ગાથા છે; લેક ૮૦ અને ૧૦૦ છે. એ વિસં. પૂર્વે પાંચમાં સિકામાં શ્રી મહાવીરદેવના હસ્તદીક્ષિત શિષ્ય શ્રી વીરભદ્ર રચેલા છે, એવું ટીકાકાર જણાવે છે. આ ગ્રન્થ જનાગમના “પયન્ના (પ્રજ્ઞા)” રૂપે ઓળખાય છે. આનાં ભાષાંતર પ્રસિદ્ધ થયાં છે. એમાં મરણોન્મુખ જીવને શાંતિ મળવા, જીવન સાર્થક કરવા કેવી આંતરુ વૃત્તિ રાખવી જોઈએ, શું શું સદ્વિચાર કરવા જોઈએ, તે તથા પાપની આલોચનાપૂર્વક નિંદા–ગર્લો, ક્ષમાયાચના, સત્કૃતની અનુમદના, સવ–સદ્ધમનું શરણ ગ્રહણ, એ વગેરે તથા વાસ્તવિક રીતે જે વસ્તુ પિતાની નથી, અને જે છોડ્યા વિના છુટકે નથી એ વગેરે દેહાદિ પરથી મેહભાવ ઉતારવારૂપ વિરતિનાં ઉપદેશ-વિધિ છે. (b) સંબંધ સત્તરી (સપ્તતિકા) –
सेयंबरो आसंबरो वा बुद्धो अहवा अन्नो वा। . समभावभावी अप्पा, लहई मुख्खं न संदेहो ॥
અર્થાત ગમે તે શ્વેતાંબર હય, ગમે તે દિગંબર હોય, ગમે તે બૌદ્ધ હેય અથવા ગમે તે અન્ય હોય, પણ જો તે આત્મા સમભાવી, સમદર્શી હેય તે તે પક્ષ પામે એમાં સદેહ નથી-એ હદયમાં કેરી રાખવા ગ્ય સૂત્રથી શરૂ થત આ પ્રાકૃત ગ્રન્થ વિ. સં. છઠ્ઠી સદીમાં શ્રી હરિભદ્રસૂરિએ લખ્યો છે. સારૂં એટલું આપણું, સાચું એટલું આપણું, મતમતાંતરજાળ, કદાગ્રહ-દુરાગહ,-એ આપણાં નહિ, સત્યની સિદ્ધિ અસત્યની નહિ જ, એવા રૂપે લખાયલા ગ્રંથો ઉપકારી છે. આનું ભાષાંતર પ્રસિદ્ધ થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com