SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ જૈન સાહિત્ય યુનિવર્સિટીએ નિયત કરેલ આ ગ્રંથ દાદા નામથી ઓળખાતા શ્રી જિનદત્તસૂરિએ વિ. સં. અગ્યારમી સદીમાં લખ્યો છે. એમાં જુદા જુદા વિષયે પૈકી આ વિભાગને વિષય પણું છે. ૧૪૦૦ શ્લોકપૂર એ સંસ્કૃત પદ્યગ્રંથ છે. ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થયું છે. એ મૂળ ગ્રંથ ઉપર ૧૦૦૦૦ શ્લોકપૂર ટીકા શ્રી ભાનુચંદ્રગણુએ વિ. સ. ૧૯૭૧ માં લખેલી પાટણ-અમદાવાદમાં મેજુદ છે. આ સિવાય આ કર્તાના મેઘમાળા વિચાર, શકુન વિચાર આદિ આ વિભાગના સ્થ ભાષાંતરરૂપે પ્રસિદ્ધ થયા છે. મેઘમાળામાં સૂર્ય—ચંદ્ર-નક્ષત્રાદિ કેવી સ્થિતિમાં હોય, મેઘનાં કેવાં ગર્જન-વર્ણ આદિ હેય, આકાશમાં કેવાં રંગ આદિ હોય તે વરસાદ આવે, ન આવે એ વગેરેના જુદી જુદી બાબતેના વિચારે છે. Scienceણું ગૌરવ જાણનારે આ વિષયને હેમરૂપ ગણી કાઢી નાંખવા ગ્ય નથી; પણ scientifically, પદાર્થવિજ્ઞાનની શાસ્ત્રીય રીતે એના ગુપ્ત ભેદ-સંકેત-(Esoterics) શોધી કાઢવા મથવું જોઈએ છે. પદાર્થવિજ્ઞાનીય ગ્રન્થ જૈન ભંડારેમાં છે, જેની “જેન ગ્રન્થાવલી” જેવાથી ખબર પડવા ગ્ય છે. ઇત્યાદિ. (૧૦) પદેશિક (a) ચતુદશરણ તથા આતુરપ્રત્યાખ્યાન પ્રકરણ – - આ બંને પ્રાકૃતમાં છે, તેની અનુક્રમે ૬૪ અને ૮૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy