SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિષ–કાળજ્ઞાન-નિમિત્ત આદિ ૩૫ કર્તાનાં બીજાં નાટકે પણ પાટણ આદિના ભંડારમાં છે. આ સિવાય જેનું ભાષાંતર નથી થયું એવાં બીજાં પ્રચલિત સ્કૂલો અને કોલેજોમાં ઉપગમાં આવતાં નાટકે પણ ન લેખકેનાં રચેલાં છે, જે સંસ્કૃત-પ્રાકૃત વિભાગમાં જણાવશું. ઈત્યાદિ. (૯) જયોતિષ-કાળજ્ઞાન-નિમિત્ત આદિ– (Astrology, Science &c. ). (a) ભદ્રબાહુ સંહિતા આ ગ્રંથ જૈનેને અપૂર્વ જ્યોતિષને ગ્રંથ છે, આ ગ્રંથ શ્રીવીરાત ત્રીજા સિકામા (વિ. સં. પૂર્વે દેહ વરસે) શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચ્યું છે. આ ભદ્રબાહુ વરાહીસંહિતાથી ઓળખાતા વરાહમિહિરના સંસારપક્ષે ભાઈ હતા. બને ભાઈઓએ તિની સંહિતાઓ રચી છે. જેનુ ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થયેલ છે, તેને નામ તે ભદ્રબાહુસંહિતા આપવામાં આવ્યું છે, પણ તે તે હોય એ સંશયાત્મક છે. જનેને એ અપૂર્વ તિને ગ્રન્થ કેઈક ઠેકાણે જ મળે છે. પ્રસ્તુત ભાષાંતર તથા (૭) માં વિભાગ (a) અહંનીતિના કર્તા અંગે પણ સશયસંપન્ન વાત છે. (b) વિવેકવિલાસ B. Aમાં ભાષાવિભાગમાં એચ્છિક વિષય તરીકે મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy