________________
જૈન સાહિત્ય (૮) નાટકે:(a) નિભય ભીમવ્યાયેાગ –
આ નાટક શ્રી હેમચંદ્રસૂરિના શિષ્ય રામચંદ્રસૂરિએ રચ્યું છે, એમાં કરૂણારસ પ્રધાન છે, ભીએ કરેલી દ્રૌપદીની રક્ષા વગેરે વસ્તુસંકલના છે. ગોત્ર નારાયણભારથી યશવંતભારથીએ નાટકરૂપે જ કરેલું આનું ભાષાંતર પ્રસિદ્ધ થયું છે. આ રામચંદ્રસૂરિના બીજા અનેક ગ્રંથે છે, તેમ નાટક પણ છે, જે સંસ્કૃતમાં હસ્તક્ષેખરૂપે પાટણ આદિના ભંડારમાં વિદ્યામાન છે. ચેડાં નામ –
(૧) કૌમુદી નાટક . . . .. પાટણ ભંડાર (૨) નલ વિલાસ નાટક ... ... ... બ. ટી. (૩) પ્રબંધ રૌહિણેય નાટક ... ... પાટણ. (૪) ધુ વિલાસ નાટક (આ ઘણું મોટું છે.) Dec.
College Library; Reported by Dr.
Peterson). (૫) રાઘવાક્યુદય નાટક (દશ અંક) ... બહત ટી (b) કરૂણાવાયુધ –
આ નાટક સંસ્કૃતમાં ૫૦૦ શ્લોકપૂર બીજા હરિભદ્રસૂરિના શિષ્ય બાલચંદ્રસુરિએ વિ. સં. તેરમી સદીમાં લખ્યું છે. આમાં પણ કરૂણારસ પ્રધાન છે. જૈન મંત્રી વસ્તુપાલની પ્રેરણાથી લખાયાનું સૂત્રધારના મુખથી નાટકકાર જણાવે છે. આનું પણ ગુજરાતી નાટકરૂપે ભાષાંતર (a)ના ભાષાંતર કારે કરેલું પ્રસિદ્ધ થયું છે. આ તથા () નાટક તથા આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com