SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જૈન સાહિત્ય સાથે મરહુમ મી. દીપચંદ છગનલાલ શાહ બી. એ., એમણે કરેલું પ્રસિદ્ધ થયું છે. ઈત્યાદિ. (૬) લોકસ્વરૂપ અથવા વિશ્વવ્યવસ્થા Universe; Comos. (a) લેકપ્રકાશ:-- આ મૂળ ગ્રંથ સંસ્કૃતમાં ૧૭૬૨૨ શ્લોકપૂર શ્રી વિનયવિજયગણીએ વિ. સં. ૧૭૦૮ માં રચ્યો છે. એમાં વિશ્વવ્યવસ્થા, જંબુદ્વીપ-ભરતક્ષેત્ર, સ્વર્ગ–નરક, ઊર્થ—અધ -તિર્યલોક, તિષ, ખગોળ–ભૂગોળ એ આદિ ગણિત વિચાર અંગે જેનો શું માનીનતા ધરાવે છે તેનું બારિક વર્ણન છે. તેના પૂર્વ ભાગનું ગુજરાતી ભાષાંતર ૫૦ હીરાલાલ હંસરાજે કરેલું મૂળ સાથે પ્રસિદ્ધ થયું છે. (b) જબુદ્વીપ સંગ્રહણી -- આ મૂળ ગ્રંથ પ્રાકૃત ૩૧૩ ગાથાયુક્ત મલ્લધારી ચંદ્રસૂરિએ વિ. સં. તેરમી સદીમાં લખે છેતે પર સંસ્કૃત ટીકા ૩૫૦૦ શ્લોકપૂર તે જ અરસામાં મલ્લધારી દેવભદ્રસૂરિએ લખી છે. આમાં પણ (a) મુજબ વિષય છે. ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થયું છે. - ઈત્યાદિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy