________________
૨૮
જૈન સાહિત્ય શ્રીમાનું યશેવિજયગણીએ એ ગ્રંથ વિ. સં. ૧૭રપ ના અરસામાં પ્રકાર છે. એનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થયું છે. (b) યોગબિંદુ
બૌદ્ધ, સાંખ્ય, વૈદિક યુગના સ્વરૂપની સ્વરૂપતઃ એક્યતાની સંધિપૂર્વક ગનાં અધ્યાત્માદિ જુદાં જુદાં અંગેનું નિરૂપણ કરનાર આ સંસ્કૃત પદ્યરૂપ પર૦ શ્લોકપૂર ગ્રંથ શ્રી હરિભદ્રસૂરિએ પિતે જ રચેલી ૩૬ર૦ કપૂર ટીકા સાથે વિ. સં. છઠ્ઠી સદીમાં પ્રકાર છે. મરહુમ થ્રો. મણિભાઈએ કરેલું તેનું ભાષાંતર શ્રી ગાયકવાડ તરફથી પ્રસિદ્ધ થયું છે. આ ભાષાંતર મૂળનું જ છે; ટીકાનું નથી. (c) જ્ઞાનાવ–
૪૦૦૦ શ્લોકપૂર આ સંસ્કૃત પદ્યાત્મક ગ્રંથમાં આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ આદિ, જડવસ્તુનાં અનિયત્વઅસારત્વ આદિ, જ્ઞાન, મિત્રી–પ્રદ આદિ ભાવના–અનુપ્રેક્ષા, ધર્મ–શુકલ ધ્યાનનાં સ્વરૂપ, તથા ચેગના અધિકાર એ વગેરે આત્મહિતકર વિષયનું વિવેચન છે. શ્રી શુભચંદ્રાચા એ ગ્રંથ વિ. સં. સતરમી સદીમાં રચ્યો છે. દિગંબર આમ્નાય છે. હિંદી ભાષાંતર આખાનું શ્રી પરમ શ્રુત પ્રભાવક મંડળ-મુંબઈ તરફથી પ્રસિદ્ધ થયું છે. એમાંના જુદા જુદા ખંડેનું ગુજરાતી ભાષાંતર મરહુમ મી. વીરચંદ રાઘવજી ગાંધી વગેરે તરફથી થયેલું પ્રસિદ્ધ થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ST!