________________
૨૭
84192112 ( Metapbysics ) પ્રભાવક મંડળ-મુંબઈ તરફથી ભાષાંતર સાથે પ્રસિદ્ધ થયે છે. આમાં દ્રવ્યોનું, તેના ગુણપર્યાયનું, ય-હેય-ઉપાદેયનું વ્યવહાર-નિશ્ચય દષ્ટિએ નિરૂપણ કરેલું છે. આ ગ્રંથ જયપુરના મહારાજાએ જયપુર સંસ્કૃત યુનિવર્સિટીમાં ઉપાધ્યાય પદવીની પરીક્ષા માટે નિયત કર્યો છે. (c) પંચાસ્તિકાય:
આ મૂળ ગ્રંથ પ્રાકૃતમાં શ્રી દિગંબરી કુંદકુંદાચાર્યે વિ. સં. પહેલા સિકામાં લખે છે. તેના પર શ્રી અમૃતચંદ્રસૂરિએ વિ. સં. દસમા સિકામાં સંસ્કૃત ટીકા લખી છે. આ ગ્રંથ પણ ભાષાંતર સમેત (b) પ્રમાણે પ્રસિદ્ધ થયે થયે છે. આમાં પણ જગન્નિષ્ઠ મૂળ દ્રવ્યનું, તેના ગુણસ્વભાવ, પર્યાનું સ્વરૂપ નિરૂપ્યું છે. આ વર્ગમાં જણાવેલા આ ત્રણે ગ્રંથ ભિન્ન ભિન્ન રીતે પણ એક જ દષ્ટિબિંદુથી વસ્તુ તત્વનું નિરૂપણ કરે છે, જે તેના અભ્યાસીઓને નિ:સીમ આનંદ આપે છે.
ઈત્યાદિ.
(૫) અધ્યાત્મ ચોગ – (a) અધ્યાત્મસાર:–
દંભત્યાગ, માનત્યાગ, વૈરાગ્યસ્વરૂપ, વૈરાગ્યસંભવ, સમતા આદિ અનેક અધિકાર યુક્ત આ ગ્રંથ આત્મહિતના
અનન્ય કારણરૂપ છે. સંસ્કૃત પઘાત્મક ૧૩૦૦ શ્લોકપૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com