________________
(૩) જૈન તત્ત્વજ્ઞાન (Philosophy)
૨૫ સર્વાર્થસિદિધટીકા સાથે M. A. માં મુંબઈ યુનિવર્સિટીએ ભાષાવિભાગમાં દાખલ કર્યો છે. (b) ગુણસ્થાનક મારેહ–
સંસ્કૃત પદ્યાત્મક મૂળ ૧૩૪ કપૂર ૧૨૫૦ કપૂર ટીકા સાથે શ્રી રત્નશેખરસૂરિએ વિસં. ચૌદમી સદીમાં લખ્યો છે. એમાં આત્મ-ગુણશ્રેણીનાં ક્રમ-લક્ષણ-દશા
આદિનું નિરૂપણ છે. આત્મા કેટલી હદ સુધી નિર્મળતાઉજ્જવળતાને પામે છે, તે લક્ષણ-દશા આદિ બતાવનારી
આ ગુણશ્રેણું છે. આનું ગુજરાતી પ્રસિદ્ધ થયું છે (c) કર્મગ્રંથ
આમાં ૧ કર્મવિપાક, ૨ બંધસ્તવ આદિ છ ગ્રંથે છે. બધા પ્રાકૃતમાં છે, ટીકા સંસ્કૃતમાં છે. પહેલા પાંચ શ્રી દેવેંદ્રસૂરિએ “કમ પયડી (કર્મપ્રકૃતિ),” “પંચસંગ્રહ આદિ વિ. સં. બીજા સિકામાં રચાયેલા ગ્રંથને અનુસરી, તેમજ વિસં. નવમા સૈકામાં શ્રીગર્ગષિએ રચેલ પ્રાચીન કર્મગ્રંથને અનુસરી, વિ. સં. તેરમી સદીમાં લખ્યા છે. એ પાંચની મૂળ પ્રાકૃત પર૨ ગાથા છે; તે પર પિતેજ ૧૧૦૦૦ શ્લેકપૂર સંસ્કૃતમાં ટીકા રચી છે, જે ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થયું છે, તે આ ટીકાનું નહિ, પણ બીજી ટીકા શ્રી યશસેમસૂરિએ વિ. સં, સેળમાં સૈકામાં કરી છે અને જેનું પ્રમાણ એથી વિશેષ છે, તેનું થયું છે. છ ગ્રંથ જે “સત્તરી” (સપ્તતિકા ૭૦)ને નામે ઓળખાય છે તેમાં મૂળ પ્રાકૃત ગાથા ૧ છે, અને તે શ્રી ચંદ્રષિ મહત્તરે વિ. સં. દશમા સૈકામાં રચેલ છે, તે સવિસ્તર ટીકાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com