SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય ૨૪ નથી. આ મૂળ ગ્રન્થમાં મૂળરૂપે રુ-યજુર્ એ વેદ, તથા મનુસ્મૃતિ, ભગવદ્ગીતા આદિના શ્લોક અવતારી તેને પૂર્વાંપર વિરોધ બતાવી ન્યાયપુરઃસર સદેવનુ નિરૂપણ કર્યું છે. આનું સમૂળ ભાષાંતર ભાવનગર ૪૦ ધ॰ પ્રસારક સભાએ પ્રસિદ્ધ કર્યુ. છે. ઇત્યાદિ. (૩) જૈન તત્ત્વજ્ઞાન. ( Philosophy ) (a ) તત્ત્વાર્થાધિગમઃ— આ મૂળ ગ્રન્થ માત્ર ૨૨૫ ગ્લેાકપૂર સસ્કૃત સૂત્રરૂપે વિ સં॰ દોઢ સૈકા પૂર્વે (શ્રી વીરાત્ ચેાથા સૈકામાં) શ્રી ઉમાસ્વાતિ વાચકે રચ્ચેા છે; તે પર ભાષ્ય પણ તે ૨૧૪૨ ક્ષેાકપૂર લખ્યું છે. એ સિવાય બીજી પણ અનેક વિસ્તૃત ટીકાઓ ( એક તેા ૮૪૦૦૦ શ્લાક પ્રમાણુ) રચાઇ છે; જે જૈન સાહિત્યના મળી આવતા સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થ વિભાગમાં નિવેદન કરશું. આ મૂળ સૂત્રો ભાષ્ય સાથે Bengal Branch of the Royal Asiatic Society તરથી મુદ્રિત થયાં છે. એનું ભાષાંતર “ શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ–મુંબઈ' તરફથી પ્રસિદ્ધ થયુ છે. જૈન તત્ત્વજ્ઞાન શું છે, એનું આ ગ્રંથથી બહુ સારી રીતે જ્ઞાન થાય એમ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિરા, મધ અને મેક્ષ એનાં સ્વરૂપ વિવિધ રીતે સૂક્ષ્મ રીતે આનુષગિક વિચાર સાથે બતાવ્યાં છે. આ ગ્રંથ, તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy