________________
(૨) ન્યાય (Logic)
(b) સ્યાદ્વાદ મજરીઃ—
આ મૂળ ગ્રન્થ માત્ર ૩૨ સંસ્કૃત શ્લોકના છે. શ્રી હેમચદ્રાચાયે “ અન્ય યાગ ગ્છેદ' રૂપે શ્રી મહાવીરદેવની આ ૩૨ કાવ્યા વડે વિ. સં. ખારમી સદીમાં સ્તુતિ કરી છે, તેના પર વિ. સ. ૧૩૪૯ માં શ્રી મહૂિષણસૂરિએ સ્યાદ્વાદમજરી નામની આ ટીકા લખી છે. આમાં પણ જુદાં જુદાં દનાની પર્યાલેાચનાપૂર્વક સ્યાદ્વાદની ન્યાયયુક્તિપૂર્વક સિદ્ધિ કરી છે. આ ગ્રન્થ 3. A ના અચ્છિક વિષય તરીકે મુંબઈ યુનિવર્સિટીએ માન્ય કરી દાખલ કર્યાં છે. આનુ ભાષાંતર હિંદી તથા ગુજરાતીમાં થયું છે. (c) અનેકાંતવાદ પ્રવેશઃ—
૨૩
૭૨૦ શ્લોકના આ સંસ્કૃત ન્યાય વિષયના ગ્રન્થ શ્રીમદ્ હરિભદ્રસૂરિએ વિ. સં. છઠ્ઠી સદીમાં લખ્યા છે. એમાં પણ ન્યાયપૂર્વક અનેકાંતવાદનું નિરૂપણ છે. આનું ગુજરાતી ભાષાંતર પ્રા. મણિભાઈએ કરેલુ' પ્રસિદ્ધ થયું છે. (d) લેાકતત્ત્વનિણ યઃ—
–
te
" पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य कार्यस्तस्य परिग्रहः ॥
""
આ યાદગાર સૂત્રો આ ગ્રન્થમાં પ્રકાશનાર શ્રી હરિભદ્રસૂરિએ વિ. સ. ઠ્ઠી સદીમાં ૧૦૦ શ્લેાકપૂર આ ગ્રન્થ સંસ્કૃત કાવ્યરૂપે પ્રકાશ્યા છે. તેના પર એક સવિસ્તર ટીકા થયેલી છે, તે નાશ પામી હાય કે કેમ પણ તે હાથ આવતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com