SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ચરિત્રાત્મક ઐતિહાસિક વિભાગ (m) જૈનકુમાર સંભવ:- . ૧૨૨૬ લેકપૂર આ સંસ્કૃત કાવ્ય શ્રી જયશેખરસૂરિએ વિ. સં. ૧૮૬૨ માં લખ્યું છે; આમાં શ્રી ઋષભદેવ, ભરત, બાહુબલી આદિના અધિકાર છે. એનું ગુજરાતી ભાષાંતર ૫૦ હીરાલાલ હંસરાજે કરેલું પ્રસિદ્ધ થયું છે. (1) ગુર્નાવલી ૭૬૦ શ્લોકપૂર આ પટ્ટાવલી સંસ્કૃતમાં કાવ્યરૂપે શ્રી શ્રી મુનિસુંદરસૂરિ, જેણે શાંતરસ રાસ રચ્યાનું આપણે અગાઉ જણાવ્યું છે, તેણે [ શ્રી સુધર્માસ્વામીથી (વિ સં. ૪૭૦ પૂર્વે) પિતાના વખત સુધીના આચાર્યોની ] રચી છે. આ ગુજરાતી ભાષાંતરરૂપે પ્રસિદ્ધ થયેલ છે. (૦) હરિવિમ ચરિત્ર – પ૩૫૦ શ્લોકપૂર આ સંસ્કૃત કાવ્ય આગમિક શ્રી જયતિલકસૂરિએ વિ. સં. ૧૪૩૬ માં રચ્યું છે. તેનું મરાઠીમાં ભાષાંતર શ્રી ગાયકવાડ સરકાર તરફથી અને ગુજરાતીમાં “જૈન” પત્ર તરફથી પ્રસિદ્ધ થયું છે. (2) સુકૃત સંકીર્તન – આ એક હજાર લોકબદ્ધ સંસ્કૃત કાવ્ય ગુર્જર જૈન મંત્રી વસ્તુપાળ-તેજપાલના ચરિત્રરૂપે વિ સં. ૧૫૦૦ના અરસામાં શ્રી અરિસિંહ અને અમરસિંહે લખ્યું છે. તેનું ગુજરાતી ભાષાંતર શ્રી ગાયકવાડ સરકાર તરફથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy