________________
=
=
ચરિત્રાત્મક ઐતિહાસિક વિભાગ (g) પ્રબંધ કેષ –
આ ગ્રન્થ પ્રાયઃ સંસ્કૃત ગદ્યમાં છે; ૪૦૦૦ ફલેકપૂર છે; વિ. સં. ૧૪૦૫ માં શ્રી રાજશેખરસૂરિએ રચે છે. ચતુવિકતિ પ્રબંધ નામે ઓળખાતા આ ગ્રંથમાં શ્રી ભદ્રબાહુ, બપ્પભટી, હરિભદ્ર આદિ આચાર્યો, શ્રીહર્ષ, હરિહર આદિ કવિઓ, શ્રી વિકમ, સાતવાહનાદિ રાજાઓ, શ્રી વસ્તુપાળ આદિ મંત્રીઓ વગેરેના ચેવિશ પ્રબંધ છે. મરહુમ ટૅ. મણિભાઈએ
અનુવાદિત કરેલો આ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. (h) પ્રબંધ ચિંતામણિ –
આ સંસ્કૃત ગદ્ય-પદ્યાત્મક ગ્રંથ ૫૧૧૫ શ્લેકપૂર છે. તે વિ. સં. ૧૩૬૧ માં શ્રી મેરૂતુંગસૂરિએ વઢવાણમાં રહે છે. તેમાં પણ શ્રી વિકમ, શાલિવાહન, વનરાજ કુમારપાલ, ભીમ, ભેજ, જયસિંહ, જગદેવ આદિના પ્રબંધે છે. આનું ભાષાંતર મરહુમ શાસ્ત્રી
રામચંદ્ર દીનાનાથે કરેલું પ્રગટ થયેલું છે. (i) વિકમ ચરિત્ર –
૬૦૨૦ કપૂર આ સંસ્કૃત કાવ્ય શ્રી રામચંદ્રગણીએ વિ. સં. ૧૮૯૦ માં રચે છે. એમાં વિકમ પંચદંડની જુદી જુદી આખ્યાયિકાઓ છે. તેનું ભાષાંતર પણ
પ્રા. મણિભાઈએ કરેલું પ્રકટ થયું છે. (j) શત્રુંજય માહાભ્ય:
૧૦૦૨૪ કપૂર આ સંસકૃત કાવ્ય વિ. સં. ૪૭૭માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com