________________
જૈન સાહિત્ય હેમચંદ્રાચાર્યે વિ. સં. બારમી સદીમાં રચ્યું છે. એમાં એક અર્થ લેતાં ગુર્જર નૃ૫ કુમારપાળ આદિનાં અતિહાસિક ચરિત્રો અને બીજો અર્થ લેતાં વ્યાકરણ સૂત્રે સમજાય એવે એ દ્વિઅર્થી શ્લેષાત્મક ગ્રંથ હોવાથી એને દ્વાશ્રય એવું નામ આપ્યું છે. મરહમ છે. મણિભાઈએ આના એતિહાસિક અર્થનું કરેલું ભાષાંતર પ્રસિદ્ધ થયું છે. પણ આ ગ્રંથ ઉપર શ્રી અભયતિલકસૂરિએ વિ. સં. ૧૩૩ર માં ૧૮૦૦૦ શ્લોકપૂર ટીકા રચેલી છે; તેને હસ્તલેખ પાટણના ભંડારમાં મેજુદ છે; તેનું જે ભાષાંતર કરવામાં આવે
તે આ મહાકાવ્યના બંને આશ્રયે (અર્થો) સમજાય. (e ) કુમારપાળ પ્રબંધ:–
આ પણ એક ઐતિહાસિક ૨૫૦૦ લેકપૂર કાવ્ય સંસ્કૃતમાં શ્રીજિનમંડનગણીએ વિ. સં. ૧૪૯૧ માં રચ્યું છે. એમાં કુમારપાળ રાજા આદિનાં એતિહાસિક વૃત્તાંત ઉપરાંત બીજું ઘણું પ્રાસંગિક જાણવા જેવું છે. આનું ભાષાંતર રા. રા. મગનલાલ ચુનીલાલ
વિઘે કરેલું પ્રસિદ્ધ થયું છે. (f) કુમારપાળ ચરિત્ર –
આ સંસ્કૃત કાવ્ય ૨૦૦૦ કપૂર શ્રી ચારિત્રસુંદરે વિ. સં. ૧૫૦૦ માં રચેલું છે. એમાં પણ ગુર્જર રાજા શ્રી કુમારપાળ આદિનાં ચરિત્ર છે. એનું ગુજરાતી ભાષાંતર મરહુમ પ્રા. મણિભાઈએ કરેલું પ્રસિદ્ધ થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com