________________
આ મૂળ જ આચાર્ય શ્રી જૈવ્યો છે. '
ચરિત્રાત્મક ઐતિહાસિક વિભાગ (History) ૧૭
(૧) ચરિત્રાત્મક ઐતિહાસિક વિભાગ –(History) (a) ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર:–
આ મૂળ ગ્રંથ વિ. સં. બારમી સદીમાં થયેલા સુપ્રસિદ્ધ જૈન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ સંસ્કૃત કાવ્યરૂપે ૩૪૦૦૦ લોકપૂર રચે છે. તેમાં આ અવસર્પિણી કાળના ત્રીજા-ચોથા આરામાં થયેલા વર્તમાન ચેવિશ તીર્થકરે, બાર ચક્રવતી, નવ વાસુદેવ આદિ શલાકા પુરુષનાં ચરિત્ર છે, જે જ્ઞાન સાથે આનંદપૂર્વક વાંચવા ગ્ય છે. આનું ગુજરાતી ભાષાંતર શ્રી ભાવનગર જૈન ધર્મ પ્રચારક સભા
તરફથી પ્રસિદ્ધ થયું છે. (5) પાંડવ ચરિત્ર
આ મૂળ ગ્રન્થ વિ. સં. તેરમા શતકમાં થયેલા મદ્ભધારી શ્રી દેવપ્રભસૂરિએ ૧૦૦૦૦ કપૂર કાવ્યરુપે સંસ્કૃતમાં રચે છે. આ એક ભજનીય મહાભારત
ને ગ્રન્થ છે. તેનું ભાષાંતર પણ પ્રસિદ્ધ થયું છે. ( c ) રામાયણ –
આ જૈન રામાયણરૂપે ઓળખાતે (a) ને એક ખંડ છે. આ ત્રણે (a) (b) (c) થી શ્રીરામ પાંડવાદિ અંગેની માનીનતામાં જેને અને બીજાઓમાં
શું તફાવત છે, એ સારી રીતે સમજાવા ગ્ય છે. ( 4 ) દ્વયાશ્રય
આ દ્વિઅર્થી સંસ્કૃત કાવ્ય ૩૦૦૦ શ્લોકપૂર શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com