________________
૧૩
રાસેની ઉપયોગિતા
લેખકે એ કે બીજાએ કરી એ નક્કી કરવામાં
ઉપયોગી થાય એમ છે. (૨) શ્રી હીરવિજયસૂરિ વિજયતિલકસૂરિ આદિના રાસેથી જેન આચાર્યોનાં ચરિત્ર-ઈતિહાસ ઉપર પ્રકાશ પડી શકે એમ છે.
(૩) રાસેના હેટા ભાગને છેડે પ્રશસ્તિ આપેલી છે; તેમાં પ્રાયઃ ત્રણ ચાર પેઢીનાં નામ છે, જેથી જૈન સાધુઓના વંશ-વૃક્ષ નક્કી કરી શકાય એમ છે. જુદા જુદા ગચ્છની પટ્ટાવલિઓમાં તે સુધર્માસ્વામીથી વિ. સં. પૂર્વે ૪૭૦ વરસથી) પટ્ટાવલિ લખાઈ ત્યાં સુધીના તે તે ગચ્છના પટ્ટાધીશ આચાર્યોનાં જ નામ-તિથિ છે, ત્યારે આ રાસની પ્રશસ્તિ ઉપરથી બીજા સાધુઓનાં નામ-તિથિ-વંશ નક્કી થઈ શકે . એમ છે, જે આ દિશામાં કામ કરનાર ઈતિહાસકારને ઉપયોગી થવા યોગ્ય છે.
(૪) બધા રસને અંતિમ હેતુ (આંતર હાઈ) ધર્મ ઉપદેશને છે; દાન-શીલ-તપ-ભાવમુખ્ય વ્યવહારધર્મ ઉપદેશવાને છે. અમુક નાયકનાં ચરિત્રગ્રંથરૂપે દાખલા દષ્ટાંતદ્વારાએ લેખકે એ ઉપદેશને બહુ રસમય અને આકર્ષક કર્યો છે.
(૫) એ શસેમાંથી સાધક ટુચકા અને રસિક સુબેધયુક્ત કાવ્યકણિકાઓ જુદાં તારવી શકાય એમ છે. અને એવાં જુદાં તારવી કાઢેલાં કાવ્યકોને ગુજરાતી ભાષાના “રત્ન ભાંડાગાર નામ પુસ્તકરૂપે જી શકાય એમ છે.
(૬) કેટલાક રાસે માંથી લખકનાં બુદ્ધિવૈભવ, કાવ્યShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com