SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જૈન સાહિત્ય લેખના કે પ્રાંતે ટાંકી છે તે ગુજરાતી કાવ્ય સાહિત્યના અભિલાષીને ઉપયોગી થશે. આ યાદીમાંના રાસેની કેઈ કેઈની રચાયાની મિતિ મળી શકી નથી; કઈ કેઈન કર્તાનાં નામ પણ નથી મળ્યાં. એ રાસમાંથી લગભગ ૪૫ રાસે ચાર-પાંચ વરસના એટલે વિ. સં. ૧૪૦૦ થી ૧૫૭૦ સુધીમાં રચાયેલા છે. લગભગ ૮૦ મુદ્રિત થયા છે. એ રાસની પ્રથમ દર્શને પ્રતીત થતી ઉપયોગિતા આદિ અત્રે ટાંકવું ઉપયોગી થશે – (૧) આ રામને કેટલોક ભાગ, (અ) ગુજરાતને ઈતિહાસનક્કી કરવામાં –દાખલા તરીકે કુમારપાળ વસ્તુપાળ, જગડુ આદિના, (બ) ગુજરાતી ભાષાના અવતાર-વિકાસ-વૃદ્ધિના શાધનમાં, (ક) પ્રાચીન ગુજરાતીના નમુના માટે, (ડ) હાલની સંસ્કારી ગુજરાતી ભાષામાં અપ રિચિત નવા પણ ઉપયોગી શબ્દનું ભંડોળા (Enriching) વધારવામાં, અને (ફ) ગુજરાતી ગદ્ય-પદ્ય લખવાની શરૂઆત જૈન * અત્ર જે આ લેખમાંતે પરિશિષ્ટરૂપ યાદી ઉલ્લેખેલ છે, તે જ “જૈન રાસમાળા' એ શીર્ષક લેખરૂપે જૈન કોન્ફરન્સ તરફથી અગાઉ છપાવવામાં આવેલ છે. –ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy